Abtak Media Google News
ટંકારા : ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂ.૧૨ હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા અમૃતલાલ ભગવાનજીભાઈ ઘોડાસરા, રવજીભાઈ ખેંગારભાઈ પરમાર ,રવજીભાઈ વિભાભાઈ છીપરિયા, જગદીશભાઈ કચરાભાઈ વીરસોડિયા, બાબુભાઇ કરશનભાઇ છીપરિયાને રૂ.૧૨,૨૬૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.