રામદેવપીર મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા અવસરે અનેક આયોજનો

અષાઢી બીજ નીમીતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રામદેવપીર મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા સફાઇ કામદાર આવાસમાં રાખવામાં આવેલ છે.

વાલ્મીકી સમાજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્વાગત માટે તડામાર તૈયારી કરી રહ્યો છે. વાલ્મીકી સમાજના ધર્મગુરુ ચીમનાજીબાપુની આગેવાનીમાં વિશ્રામ મંદીર ખાતે બેઠકનું આયોજન કરેલ તેમાં સમાજના પટેલશ્રીઓ, યુનિયન પ્રમુખશ્રીઓ, સામાજીક આગેવાનો, જુદા વિસ્તારમાંથી આવેલ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. મીટીંગમાં વિજયભાઇનું એક અનેરુ સ્વાગત થાય તે માટે તૈયારી કરવામાં આવી છે.

પુ. ચીમનાજીબાપુ ધર્મગુરુ વાલ્મીકી સમાજની આગેવાની મા સમાજના પટેલશ્રીઓ હિરાભાઇ ઘાવરી, વિઠલભાઇ પુરબીયા, અમુભાઇ ઝાલા, રમેશભાઇ ઘાવરી, બચુભાઇ વાઘેલા, ચેતનભાઇ ચૌહાણ, મુનાભાઇ વાઘેલા, વિઠલભાઇ વાઘેલા, ભીમજીભાઇ ગોરી, યુનિયન પ્રમુખો ભરતભાઇ બારૈયા, જયદીશભાઇ સોલંકી, મનોજભાઇ ટીમાણીયા, શંકરભાઇ વાઘેલા, સમાજના આગેવાનો પ્રેમજીભાઇ વાઘેલા, ખીમજીભાઇ જેઠવા, તુલસીભાઇ વાઘેલા, નીતીનભાઇ વાઘેલા, દિપકભાઇ વાઘેલા, વસંતભાઇ ટીમાણીયા, નરેન્દ્રભાઇ વાઘેલા, ગોવિંદભાઇ સોલંકી, કમલેશ વાઘેલા, જયદીપ નારોલા, પ્રભુદાસભાઇ વાઘેલા, ચમનભાઇ ખખ્ખર, પ્રવિણભાઇ સોઢા, રાજુભાઇ સોઢા, ઇશ્ર્વરભાઇ ગડીયલ, ધીરેન ચુડાસમા, શ્રવણભાઇ ચૌહાણ, મનોજ વાઘેલા, સંજય ગોહેલ, ગૌતમ વાઘેલા, જીતુ વાઘેલા, નીતીન પુરબીયા અશ્વીનભાઇ પુરબીયા, જગદીશભાઇ નૈયા, ભુપેન્દ્રભાઇ વાઘેલા, જયેશભાઇ ઝાલા, સુભાષભાઇ ઝાલા, ચીટુભાઇ ઝાલા, ભરતભાઇ ઘાવરી, હિતેશભાઇ ટીમાણયા, પારસ બેડીયા, જીવણભાઇ લઢેર, કાનજી લઢેર, ગોવિંદભાઇ લઢેર, ભરતભાઇ વાઘેલા, અમુભાઇ ચૌહાણ, કવાભાઇ મેરાણા, શંકરભાઇ ચૌહાણ, બાબુભાઇ વાઘેલા, રઘુભાઇ પરમાર, પ્રાગજીભાઇ વાણીયા, આ મીટીંગ સંચાલન બટુકભાઇ વાઘેલા તથા મનોજભાઇ ટીમાણીયાએ કરેલ. વાલ્મીકી સેના બાલાજી ગ્રુપ, વાલ્મીકી સહકારી શરાફી મંડળી દરેક વિસ્તારની રામાપીર સમીતી હાજર રહી મીટીંગ સફળ થયેલ હતી અને મુખ્યમંત્રીના આગમન વખતે બધા સ્વાગત માટે થનગની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.