મુંબઇના પરેલ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી. આગનું કારણ હજી સુધી જાણી સકાયું નથી. આગને કાબૂમાં મેળવવાની કોશિષ ચાલી રહી છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને ક્રેનના સહારે રેસક્યું કરીને બહાર કાઢવાં આવી રહ્યા છે,

આગ પરેલના હિંદમાતા સિનેમાની પાસે લાગી છે. ક્રિસ્ટલ ટાવર નામની આ બિલ્ડિંગમાં 12મા માળે આ ઘટના બની છે. આ ટાવર પર લોકો હજુ પણ ફસાયેલા છે. કહેવાય છે કે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી ચૂકી છે. આગાને કાબૂમાં લેવાની કોશિષ ચાલી રહી છે. આ ઘટનામાં હાલ કોઇ જાનમાલને નુકસાનની માહિતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.