સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાળાને બાતમી હકીકત મળેલ કે વઢવાણના ઝાંપોદર ગામે રહેતો બલભદ્રસિંહ ઉફે બાપાલાલ સજુભા રાણા ઝાપોદર ગામની સીમમાં આવેલ પોતાના કબજાના ખેતરમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારુ રાખી છુટક બોટલનું વેચાણ કરે છે. તે હકિકત આધારે રેઇડ કરતા સદરહુ જગ્યાએથી હરપાલસિંહ નવલસિંહ ઝાલા, ચંદ્રકાન્ત કરશનભાઇ પટેલ રહે. બન્ને નાના અંકેવાળીયા તા. લખતર વાળા આરોપીના કબજામાંથી દારુ બોટલ નંગર ૩૦૦ કિ. રૂ.૧.૨૦ લાખ તથા મોબાઇલ ફોન નંગ-ર કિં. રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ. ૧૦૦૫૦/- મળી તથા મો.સા. નં. ૧ કિ. રૂ.૨૫ હજાક કુલ કિ. રૂ. ૧,૫૬,૦૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.
Trending
- આ છે વિશ્વના સૌથી સ્વાદિષ્ટ સફરજન! કિમત જાણી અચંબિત થઈ જશો!
- Chat GPT હવે થશે વધુ એદ્વાન્સ્ડ અને ફાસ્ટ…
- મુંબઈમાં તોફાન દરમિયાન હોર્ડિંગ્સ ધરાશાયી થતાં 14નાં મોત, 74 ઘાયલ
- ઈન્ટરનેટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક..!
- આજે ગમતી ખાવાની આદતો આવતીકાલે તમને વંધ્યત્વનો શિકાર બનાવી શકે
- ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે રાહુલ ગાંધી વાળંદની દુકાને પહોંચ્યા
- ક્યારે છે મોહિની અગિયારસ, જાણો આ દિવસે કઈ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત