સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા યુવક મહોત્સવ-૨૦૧૮ થનગનાટની ઉજવણી આગામી ૮,૯ અને ૧૦ ઓકટોબર ના રોજ જઇ રહી છે. અને તેના ભાગ રુપે ખુબ મોટી સંખ્યામાં વિઘાર્થીઓ જોડાય તે માટે વિવિધ કોલેજોમાં યુનિ. તંત્ર દવારા ફલેસ મોબનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાં પણ ફલેસ મોબ દરમ્યાન રાસ ગરબા ઇવેન્ટમાં કુલપતિ નિલાંબરીબેન દવે પણ વિઘાર્થીઓ સાથે જોડાયા હતા.
Trending
- T20 World Cup 2024 : 24 મેના રોજ રવાના થશે પ્રથમ બેચ, જાણો ક્યાં ખેલાડીઓ ભરશે ઉડાન?
- શું ક્યારેય વિચાર્યું છે કે આજે પણ આપણું ભારત “અખંડ ભારત” હોત તો કેવું હોત???
- અક્ષય તૃતીયા : રાજાધિરાજને ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરાયો
- સાંજની હળવી ભૂખ માટે બનાવો વેજ ચીઝ સેન્ડવિચ
- બુધવારથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં ફેરફાર
- શું હરિયાણામાં ભાજપની સરકાર ધરાશાયી થઈ જશે?
- જેતપુર: તંત્રને ઉંધા માર્ગે ચડાવનાર “કાળીબેન” સામે ફરીયાદ નોંધાઈ
- તમે તમારા ઓફિસ ડેસ્ક પર આ 5 લો મેન્ટેનન્સ પ્લાન્ટ્સ રાખી શકો