Abtak Media Google News

કેશોદમાં દારૂ બંધી અંગેની અસરકારક કાર્યવાહી કરી સદંતર નેસ્તનાબુદ કરવા મળેલી સુચના, માર્ગદર્શન અન્વયે બાંટવા બાયપાસ પાસેથી પીએસઆઈ આર.કે.રાઠવા તથા એ.એસ.આઈ. અરજણભાઈ મકનભાઈ, પો.કોન્સ. મસરીભાઈ દેવાણંદભાઈ, ભરતભાઈ નાજાભાઈ, પ્રકાશભાઈ રાજાભાઈ, સંજયભાઈ જણાભાઈ વિગેરે બાંટવા પો.સ્ટે.ના પો.સ્ટાફ દ્વારા એક ટોરસ ટ્રકમાંથી કુલ ૫૭૦ પેટી અલગ અલગ બ્રાંડની પરપ્રાંતીય ભારતીય બનાવટના દારૂ સહિત કુલ કિ. રૂ.૨૯૫૫૧૦૦ના મુદામાલ સાથે બે આરોપીઓ સમીરખાન જમીરખાન શેખ ફારૂ કી રે કસુવાખેર જી.અલીગઢ યુપી તથા સલમાનખાન સુલતાનખાન અભાસી રે.કસુવાખેર જી.અલીગઢ યુપી વાળાઓની ધરપકડ કરી હતી જેને પાસા હેઠળ અટકાયત કરી અનુક્રમે સુરત લાજપોર સેન્ટ્રલ જેલ તથા સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.