Abtak Media Google News

જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજીત અંડર ૧૭ વય જૂથની ખેલમહાકુંભની હોકી સ્પર્ધામાં વલ્લભ ક્ધયા કેળવણી મંડળ દ્વારા સંચાલીત કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયની હોકીની ટીમ દ્વિતિય વિજેતા થયેલ છે. આગામી દિવસોમાં વિજેતા ટીમના ખેલાડીઓ રાજયકક્ષાએ ભાગ લેવા જશે વિજેતા ટીમ તથા શાળા પરિવારના સદસ્યો તથા કોચને ટીમને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.