અરવલ્લિની કોરોના પોઝીટીવ મહિલાને ત્રણ દિવસ પહેલા કરાઈ હતી દાખલ, હાર્ટ એટેકની સારવાર માટે કરાઇ હતી દાખલ, 39 લોકોને કોરન્ટાઇન કરાયા હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે મહિલાને અમદાવાદ ખસેડાઇ,આવિષ્કાર હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગની તબીબોની ટીમે પહોંચી કરી કાર્યવાહી, ડોક્ટરથી માંડી સ્વીપર સુધીના સ્ટાફને કોવિડ હોસ્પિટલમાં કોરન્ટાઇન કરાયા.
Trending
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર