Abtak Media Google News

ચાલને જવી લઈએની આપણી સુંદર સફરમાં આજનો આપણે વિશેષ રજૂઆત માણીશું કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સુનો સંસાર ત્યારે આજે આપણે સકળ વિશ્ર્વની જનેતા જગદંબાની સ્તુતિ અને ભાવ સાંભળીશું ખાસ તો આજે આઈ આરાધના સાથે દુદાળા દેવ ગણપતી, અખિલ બ્રહ્માંડના નાથ શ્રી કૃષ્ણ પરત્મા અને ભોળીયાનાથને પણ યાદ કરીશું જીવનમાં ભકિતનું એક અલગ જ સ્થાન છે.

કહેવાય છે કે ઈશ્વર સુધી પહોચવાની સળીભકિત છે. ત્યારે ભકિત ઉપરાંત આજે હિન્દી ગીતોની મેડલી પણ રજૂ થશે આજની યુવા પેઢી સામાન્ય રીતે મેડલી વધારે પસંદ કરે છે.

ત્યારે આજન કાર્યક્રમનો હિન્દીગીતો, આઈ આરાધના સંતવાણી પીરસાશે.

જેથી સંગીતના તમામ રંગોમાંના અમુક રંગો આજે પીરસાશે.

  • ગાયક: દર્શનભાઈ હર્ષજીતભાઈ ગઢવી
  • એન્કર: પ્રિત ગોસ્વામી
  • કિબોર્ડ: ભાસ્કરભાઈ શિંગાળા
  • તબલા: ઈમરાન જેરીયા
  • ઓકટોપેડ: આરીફ જેરીયા (ચિના ઉસ્તાદ)
  • સંકલન: મયુર બુધ્ધદેવ

સંતવાણી

  • શિવને ભજો જીવ દિનરાત
  • ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે
  • વૈષ્ણવ જનતો તેને કહિએ..
  • મારા વ્હાલાને વઢીને કહેજો રે…
  • આજ જાને કી ઝીદ ના કરો.
  • સોનલમાં આભ કપાળી, ભજાતોય ભેળીયા વાળીમા…
  • કોઈ નહોતું તે દાળે મોગલ હતી.
  • ધન્ય ધન્ય મોગલ તોળા નામને રે…
  • મોડવળે આવો મોગલ મચ્છરાળી
  • નમો મંગલારૂપ મોગલ માડી…
  • નમો નમો નમો ગણનાયા…

આજના સુમુધુર ગીતો

  • મેળેથી કઈ લાવજો.
  • માહી વે મહોબત્તા સચિયા…
  • હમ તુમ એક કમરે મે બંધ હો…
  • દિલ દે દિયા હૈ જાન તુમ્હે દેગે….
  • દિલ દિયા હૈ જાન ભી દેગે એ વતન તેરે લીયે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.