Abtak Media Google News

વરસાદની સીઝન હોય એટલે હંમેશા પ્લાસ્ટિકના જૂતા જ પહેરવાના એવું થોડુ હોય ? ક્યાંક કાદવ- કીચડમાં શુઝ બગડી ન જાયએ માટે થઇને ચોમાસામાં તમે મોંઘા સ્નીકર્સ કે શુઝ પહેરવાનું ટાળતા હોવ છો હવે એમ કરવાની જરૂર નથી. તમે મોંઘા શુઝને બચાવવા માટે શુઝનો રેઇનકોર્ટ પણ ખરીદી શકો છો.

એમરિકા બ્રુકલિનસ્થિત શ્રિય-ફેન્કલિન ડ્રાય સ્ટેપર્સે શુઝને સાચવવા માટેનો રેઇનકોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં. આ રેઇનકોર્ટ કવરની ઉપર એક્સિપેન્સિવ સ્નીકર્સની ડિઝાઇનને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.નોન- સ્લપર રબર સોલ ફાટે નહિ એવા પ્લાસ્ટિક અને એડ્જસ્ટ થઇ શકે એવી ઝીપર સિસ્ટમ સાથેના આ શુઝ રેઇનકોટની કિંમત ૧૨૮૮ રૂપિયા રાખવામા આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.