Abtak Media Google News

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અવાર-નવાર અનેક સ્થળેથી દારૂ ઝડપાતો હોય છે. ત્યારે આજે અંબાજી ના જાંબુડી ચેકપોસ્ટ પર થી એલસીબીના પેટ્રોલિગ દરમ્યાન વિદેશી શરાબ થી ભરેલી મીની ટ્રક ઝડપી પાડ્યું હતું.

Advertisement

Screenshot 7 6

રાજસ્થાન તરફ થી આવતા મીની ટ્રક ના કેબીન પાછળ ગુપ્ત કેબીન બનાવા માં આવ્યું હતું એલસીબી ના તપાસ દરમ્યાન મીની ટ્રક નો રાજ બાહર આવતા વિદેશી દારૂ અને બિયર ની 2868 નગ ગુપ્ત કેબીન થી પકડાઈ હતી.

Screenshot 6 8

રાજસ્થાન ના બાડમેર જિલ્લા ના જગદીશ સારૂન ટ્રક ચાલક ની અટકાયત કરી હતી. અંબાજી વિસ્તાર માં એલસીબી ની કરીવાહી સરાહનીય છે તો અંબાજી પોલિસ ની કામગીરી પર અનેકો સવાલો ઉભા થઇ રયા છે. ટ્રક માં ઝડપાયેલા વિદેશી દારૂ ની કિંમત 243742/- છે તો ટ્રક ની કિંમત 200000 લાખ સાથે એક મોબાઈલ 10000/- કબજે લેતા કુલ મુદ્દા માલ 453742 કબજે કરતા વધુ આગળ ની તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.