Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

Advertisement

આ સપ્તાહે વણસેલાં સંબંધોમાં સુમેળ સધાવાની શકયતાઓ. નવાં વાહનો તેમજ જમીન મકાન પ્લોટ ખરીદવાંનાં સંયોગો. પિત પ્રકૃતિ વાળાએ જાતકો એ આરોગ્ય અંગે ખાસ કાળજી રાખવી.  તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ  જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ, અતિ વ્યસ્ત સાથે થોડું લાભકારી પણ નિવડશે.  છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયક નિવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ થોડું સાનુકૂળ નિવડશે.  ખાનગી નોકરીયાતો માટે આ  સપ્તાહ લાભદાયક નિવડશે.  ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે સાનુકૂળ ત્થા વ્યસ્ત સપ્તાહ.  30 ઓગ., 2 સપ્ટે સામાન્ય રહેશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

બેંકનાં  કર્મચારીઓ, નાણાકીય સલાહકારો, વીમા કંપનીનાં, એજંટ્સ ઓફિસર્સ, ખાનગી એકાઉંટ ફર્મસનાં જાતકો માટે હળવું લાભદાયી તેમજ અતિ વ્યસ્ત સપ્તાહ, આ સાથે  નવી તકો પણ મળવાં સંભવ. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે અતિ વ્યસ્ત તથા  હળવું સાનુકૂળ સપ્તાહ.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છૂટક વ્યાપારના તમામ જાતકો માટે હળવું  લાભકારી સપ્તાહ. અન્ય વ્યાપારીઓ માટે ભાગદોડ વાળું સપ્તાહ. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ પણ બદલી બઢતીનાં સંયોગો. ખાનગી કર્મીઓ માટે સારુ સપ્તાહ. છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 2 તથા 3 સપ્ટે. સામાન્ય રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

મહાવિદ્યાલયનાં કર્મીઓ  તથા નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું નિવડશે. ઈમીટેશન જવેલરીઝનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ બહુ લાભકારી નિવડશે. આયાત નિકાસનાં નાનાં મોટા એકમનાં  જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નિવડશે. અન્ય, ઔદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરળ ને સાનુકૂળ નિવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. પરિવાર જનો તથા મિત્રોથી સહકારના સંયોગો. મહિલા કર્મીઓ,ગૃહિણીઓ માટે લાભદાયી સપ્તાહ.નિવૃતો, છાત્રો માટે મધ્યમ સપ્તાહ. 29 ઓગસ્ટ પ્રતિકૂળ રહેશે.

કર્ક

004 1

કાગળ ત્થા પ્રકારની પ્રિંટ્સ, ત્થા પ્રકાશન એકમ, નાનાં મોટા પ્રિંટીંગ એકમનાં જાતકો, સ્ટેશનરી સંબંધિત  ઔદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ લાભકારી સપ્તાહ. વ્યવસાયિક કલા તથા ક્ધસ્લ્ટન્સી ફર્મ, સર્વિસ-બિઝનેશનાં જાતકો માટે બહુ લાભદાયી સપ્તાહ. સેલેબલ પર્શન ત્થા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકૂળ સપ્તાહ. ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નિવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ નિવડશે.  પરિવાર જનો સાથે હળવાં વાદ વિવાદનાં સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે સપ્તાહ સાનુકૂળ સપ્તાહ. 1 સપ્ટે.સામાન્ય નિવડશે

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

કાર્ગો, કુરીયર એકમનાં જાતકો માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ. આ સપ્તાહે  એક સરખા આવક તથા જાવકનાં સંયોગો. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નિવડશે.  જથ્થાબંધ વ્યાપારી એકમ નાં જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું પણ લાભકારી નિવડશે. છૂટક વ્યાપારી એકમનાં જાતકો માટે બહુ લાભકારી સપ્તાહની શકયતાઓ. સરકારી કર્મચારી માટે ભાગદોડ વાળું સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે હળવું લાભદાયક સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે લાભકારી સપ્તાહ 31 ઓગસ્ટ પ્રતિકૂળ રહેશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

સ્વગૃહી ત્થા ઉચ્ચસ્થ  બુધ વાળા તમામ જાતકો માટે બહુ લાભકારી સપ્તાહ. સાથે અણધાર્યા લાભનાં સંયોગો. કોમોડીટી, શેરબજાર કે સટ્ટાનાં જાતકો માટે હળવું લાભકર્તા સપ્તાહ. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વણિજનાં તમામ એકમનાં જાતકો માટે પ્રગતિકારક સપ્તાહ. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ તમામ જાતકો માટે સાનુકૂળ સપ્તાહ.  આ સપ્તાહ પણ સરકારી કર્મચારી વર્ગ માટે લાભદાયક નિવડશે. અર્ધ-સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. મહિલાકર્મીઓ, છાત્રો ત્થા ગૃહિણી માટે લાભદાયક સપ્તાહ. 30 ઓગસ્ટ અર્ધ-સામાન્ય જણાશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

મેટલનાં વ્યાપારી જાતકો તથા મેટલ પાર્ટસનાં ઉત્પાદકો તથા વ્યાપારી માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ હળવું ફાયદાકરક નિવડશે.   કેમિકલ્સ એકમનાં જાતકો તેમજ  ફાર્માકેમિક્લ્સ એકમનાં જાતકો માટે  સરેરાશ સપ્તાહ. આ સિવાયનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે હળવું લાભકારી ત્થા સાનુકૂળ સપ્તાહ. વ્યાપાર-વાણિજયક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું તથા હળવું વ્યસ્ત રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે હજુ, આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. પરંતુ સાથે બદલી-બઢતીની શકયતાઓ.  મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. 1 ત્થા 3 સપ્ટે.સરેરાશ નીવડશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

પ્રવાહી ખાદ્ય પેયનાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. રસાયણિક દ્રવ્યો/ ખાતરનાં ઉત્પાદક તથા  જથ્થા બંધ વ્યાપારી ત્થા વિક્રેતા માટે બહુ લાભકારી સપ્તાહ સર્વિસ + ક્ધસલ્ટિંગ બિઝનેશનાં જાતકો માટે ઉતમ સપ્તાહ. ઔદ્યોગિક એકમનાં જાતકો ત્થા નાનાં મોટા તમામ વ્યાપારીઓ માટે હળવું લાભકર્તા સપ્તાહ. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે સારુ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું વ્યસ્ત તથા ભાગદોડ વાળુ જણાશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકારી રહેશે.  1  સપ્ટે. સામાન્ય રહેશે.

ધન

009 1

આયુર્વેદીક વૈદ્ય, આયુર્વેદીક ફાર્મસી, તથા હર્બલ, પ્રાકૃતિક ચિકિત્સા સંબંધિત એવમ આયુર્વેદ સંબંધિત તેનાં તમામ ઔષધ નિર્માણ સાથે જોડાયેલ તમામ જાતકો માટે લાભદાયી સપ્તાહ. ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે હળવું લાભકારી સપ્તાહ.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે.  સરકારી તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી રહેશે.  પરિવાર જનો ત્થા મિત્ર વર્તુળ સાથે સુમેળ અકબંધ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે લાભકારી સપ્તાહ.  28 તથા 29 ઓગસ્ટ સાધારણ રહેશે.

મકર

010 1

ગૃહ ઉદ્યોગ તેમજ  નાનાં નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે  સાનુકૂળ સપ્તાહ. ફાઈનાંસ એકમનાં જાતકો ત્થા બેંક કર્મચારીઓ માટે હળવું પ્રતિકુળ સપ્તાહ. આ સિવાયનાં તમામ ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે વ્યસ્ત એવમ ભાગદોડવાળું સપ્તાહ.  વ્યાપાર-વણિજ એકમના જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નિવડશે.  મિત્રો સ્નેહીઓ તરફથી સહકારનાં સંયોગો. છાત્રો, મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ લાભકારી.1,2 સપ્ટે.સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

અગ્નિ, વિદ્યુત, બળતણ દ્વારા ક્રિયા–પ્રક્રિયા ધરાવતાં લોખંડ મશીનરીઝનાં  એકમ ત્થા તેનાં પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે બહુ લાભદાયી સપ્તાહ. શેરબજાર, વાયદા બજાર કોમોડીટીનાં જાતકો માટે સરેરશ સપ્તાહ. ડ્રાઈવર્સ સમેત ટ્રાસ્પોર્ટેશન્સ એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. ઓદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વાણિજયનાં જાતકો માટે અતિ વ્યસ્ત ત્થા સાનુકૂળ સપ્તાહ.સરકારી કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભદાયક ને દોડધામવાળું સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ,  ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. 28 ત્થા 31 ઓગસ્ટ  સરેરાશ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ ખાનગી એકાઉંટ ક્ષેત્ર તથા વિમા એજન્સીઝ, તેમજ ખાનગી બેંકીંગ/ફાયનાંસ  એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે  વ્યસ્ત તથા લાભદાયી સપ્તાહ. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે અતિ વ્યસ્ત સપ્તાહ. ગ્રેઈન  ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમનાં જાતકો + નાનાં ત્થા છુટક  વ્યાપારી  માટે આ સપ્તાહ પણ વ્યસ્ત ને લાભકારી. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ બહુ જ લાભદાયક નીવડશે.  નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે સાનુકૂળ સપ્તાહ. 2 સપ્ટે. મધ્યમ રહેશે.(પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.