Abtak Media Google News

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ શહેરનો વિકાસ રાજાની કુંવરીની માફક થઇ રહ્યો છે. વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં પણ રાજકોટને સ્થાન મળ્યું છે. કોઇ વ્યકિત બે ચાર વર્ષના અંતરાલ બાદ રાજકોટ આવે તો તેના મોઢામાંથી તરત જ ઉદગાર નીકળી પડે છે.

Advertisement

ઓહોહો આટલું બધુ વિકસી ગયું રાજકોટ આ તસ્વીર જાણે રાજકોટના વિકાસની ઉજાસ પાથરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ન્યારી ડેમે સવારે સુર્યાદયની આ તસ્વીર નયનરમ્ય મનમોહક એટલું જ નહી  રાજકોટના વિકાસનો નવો જ સુર્યોદય થઇ રહ્યો તેવી અનુભૂતિ કરાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.