Abtak Media Google News

ચાઇનામાં જ નહી, પરંતુ વિશ્ર્વભરમાં પોતાની એક્ટિંગ માટે જાણીતા એક્ટર જૈકી ચૈનની દીકરી અટા નગે તાજેતરમાં જ સોશિયલ નેટવર્ક પર પોતાની એક્સયુઆલિટીને બતાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો અપલોડ કરી સાથે જણાવ્યું હતું કે તે લેસ્બિયન છે. ૧૮ વર્ષની અટાને ૩૦ વર્ષ અંડી ઓટ્મ સાથે અફેર છે. અંડીએ પણ ઇન્સ્ટાગ્રામ પર અટા સાથે ફોટો શેર કરી પોતે ગે હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત અટાને દરેક વ્યક્તિ જૈકી ચૈનની દીકરીના નામથી ઓળખે છે.

Advertisement

પરંતુ તેણે ૨૦૧૫માં જ જાહેર કર્યુ હતું કે તે મારા બાયોલોજિકલ ફાધર છે, તેમને હું મારા પિતા માનતી નથી, તેમની સાથે મારે કોઇ સંબંધ કે લાગણીઓ નથી. તેમનું મારા જીવનમાં કોઇ અસ્તિત્વ નથી પણ હા કોઇ મને તેમનું પુછે તો હું કઇ દવ છું કે હા એ એક સારા એક્ટર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.