ધ આર્ટિસ્ટ્રરી શોમાં રાજકોટની મહિલાઓએ તેના પરિવાર સાથે કરી મનમોહક ડિઝાઇનની ખરીદી

શુદ્ધતા અને સુંદરતાની પરિભાષા એવા ધ માલાબાર ગોલ્ડન ડાયમંડ્સ ની ડિઝાઇનર જ્વેલરીએ  સ્ત્રીઓને ઘેલું લગાડ્યું છે. માલાબાર ગોલ્ડ જ્વેલરી ની રાજકોટની જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની સ્ત્રીઓ ઉત્સાહભેર મુલાકાત લઇ રહી છે.જ્વેલર્સ ની દુનિયાનું જાણીતું નામ એટલે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ. એક જ નજરે સ્ત્રીઓને આકર્ષક કરનારી ઉત્તમ અને અનોખી જ્વેલરી નું કલેક્શન એટલે માલાબાર ડાયમંડ.

માલાબારનો આ અતિ મનમોહક અને રમણીય જ્વેલરી નો ધ આર્ટિસટ્રી શો જેમાં અનેક નવી લેટેસ્ટ ડિઝાઇન અને લોકોને પહેલી જ નજરે આકર્ષનારી અદભુત જ્વેલરી જેમાં માઇન , ડિવાઇન ,ઈરા ,એસથેટિક વિરાઝ જેવી અનેક સુશોભિત ડાયમંડ જ્વેલરી છે.આ જ્વેલરી સ્ત્રીઓના આભૂષણમાં ચાર ચાંદ લગાવી રહી છે.

જ્વેલરી-સ્ત્રીઓનાં આભૂષણમાં ચાર ચાંદ લગાડનારી: મેનેજર વિજય બુલચંદનાણી

માલાબારનું આ અતિ મનમોહક અને રમણીય જ્વેલરી નો ધ આર્ટિસટ્રી શોમાં અનેક સુશોભિત ડાયમંડ જ્વેલરી તમે વિવિધ જાતના પ્રસંગો માટે ખરીદી કરી શકો છો.આ જ્વેલરી સ્ત્રીઓના આભૂષણમાં ચાર ચાંદ લગાવી રહી છે.જ્વેલરી ના બધા જ ડિઝાઇનર પીસમાં જો ડાયમંડ્સ ને બારીકાઈથી જોવામાં આવે અને ડાયમંડ્સ નું ફિનિશિંગ જોવામાં આવે તો એથેનિક્સમાં એન્ટિક કલેક્શન ,માઇનમાં રીયલ ડાયમંડ નું કલેક્શન , વિરાઝ ,વર્ઝા જેવા અનેકવિધ આભૂષણોએ સ્ત્રીઓને ખુબ પ્રભાવિત કરી છે.

ઉપરાંત તેમણે જ્વેલરી ની કારીગરી જવેલરી નાં વણાટ કામ વિશે જણાવ્યું હતું કે માલાબારની એથેનિક્સમાં એન્ટિક કલેક્શન માઇન્માં રીયલ ડાયમંડ નું કલેક્શન વિરાજ  વર્ઝા જેવા અનેકવિધ આભૂષણો  વગેરે કારીગરો દ્વારા બનાવવામાં આવે છે અને આ કારીગરો માત્ર મુંબઈમાં ,અમદાવાદમાં અને  જયપુરમાં જ જોવા મળે છે.માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ના ધ આર્ટિસ્ટ શોની અદભુત જ્વેલરીની રાજકોટ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓ ઉત્સાહભેર મુલાકાત લઈ રહી છે અને એક અનેરો આનંદ માણી રહી છે.માલાબારના આ નવા અને લેટેસ્ટ ડિઝાઇનરી કલેક્શને રાજકોટ ની જનતા માં એક અનેરો અવસર ઊભો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.