Abtak Media Google News

ક્રિસમસ પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમના ફેન્સને જબરદસ્ત ભેટ આપી છે. વાસ્તવમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાની દીકરી રાહા કપૂરનો ચહેરો મીડિયા સામે બતાવ્યો છે. હા, બધા ચાહકો માટે આ એક મોટું આશ્ચર્ય હતું. આ વીડિયો જોઈને ચાહકોએ કહ્યું કે આ નાની કરીના કપૂર છે. તો કોઈએ કહ્યું કે તે ચોક્કસપણે તેના પિતા રણબીર કપૂર પર ગઈ છે. તમે પણ જુઓ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીનો આ વીડિયો.

Advertisement

T2 18

Untitled 1 25

Untitled 2 19

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.