Abtak Media Google News

અભિનેત્રી ઇશા કંસારા ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે મેડમ સર, માય નેમ ઇજ્જ લખન, એક નણદ કી ખુશીઓ કી ચાબી, મેરી ભાભી સહિત ઘણી ટેલિવિઝન સિરિયલો કરી છે. તેણે પ્રેમ પ્રકરણ નામની ફિલ્મ પણ કરી છે. એશા તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર હંમેશા એક્ટીવ રહે છે અને ઘણીવાર તેના ચાહકો સાથે તેના લોકેશન શેર કરે છે. હાલમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના સુંદર ફોટાઓ શેર કર્યા છે. અભિનેત્રી અદભૂત વાઈટ ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં ખુબજ આકર્ષિત લાગી રહી છે.

Advertisement

No Filter 1 No Filter 5 No Filter 2 No Filter 3 No Filter 4

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.