Abtak Media Google News

જે તે સ્ળની પરંપરાને ધ્યાને રાખવી વિદેશી મુસાફરોએ વર્તન કરવું જોઈએ: પ્રવાસન મંત્રી કે.જે.એલ્ફોન્સ

વિદેશી પ્રવાસીઓએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરિધાન પહેરવા જોઈએ તેવી સીખ પ્રવાસન મંત્રી કે.જે.એલ્ફોન્સે આપી છે.

Advertisement

તેમણે કહ્યું છે કે, અન્ય દેશોમાં વિદેશીઓ બીકીની પહેરી જયાં ત્યાં ફરતા હોય છે પરંતુ તેઓ જયારે ભારત આવે ત્યારે ગમે ત્યાં બીકીની પહેરી શકે નહીં. ગોવામાં તેઓ બીચ ઉપર બીકીની પહેરી શકે પરંતુ ગોવા શહેરમાં તેઓ આવા વો પહેરી ફરી શકે નહીં. પ્રવાસીઓએ સ્ળની સંસ્કૃતિ-સભ્યતાને નજરમાં રાખીને પહેરવેશ ધારણ કરવો જોઈએ તેવી સલાહ પણ તેમણે આપી હતી.

પ્રવાસીઓએ સનિક પરંપરાનું માન રાખવું જોઈએ. લેટીન અમેરિકામાં લોકો બીકીની પહેરીને ફરતા જોવા મળી શકે તે તેમનું કલ્ચર છે. તેનાી મને વાંધો ની પરંતુ જયારે તમે ભારતમાં આવો છો ત્યારે પરંપરાનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, હું એમ ની કહેતો કે ભારતમાં આવીને વિદેશીઓ માત્ર સાડી જ પહેરે પરંતુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને વો પહેરવા જોઈએ. હું એમ પણ ની કહેતો કે ભારતીય ખોરાક પ્રણાલીને અનુસરે પરંતુ તેઓ ભારતીય આદતનું અનુકરણ કરે. જે રીતે તેઓ તેમના દેશમાં અમા‚ વર્તન સારૂ ઈચ્છે છે તેવી રીતે તેઓ પણ ભારતમાં આવી એ પ્રકારનું વર્તન કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.