Abtak Media Google News

હૈદરાબાદ કોર્ટે જામીન આપતા ૭ વર્ષ બાદ જેલમાંથી છુટશે

વર્ષ ૨૦૧૭ મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હૈદરાબાદ કોર્ટે વર્ષ ૨૦૧૦ી જેલમાં રહેલા સ્વામી અસીમાનંદને જામીન આપ્યા છે. આ મામલે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી કોર્ટના ચુકાદાને ચેલેન્જ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેશે.

Advertisement

અગાઉ ૨૦૦૭ના સમજોતા ટ્રેન બ્લાસ્ટ કેસમાં એનઆઈએ દ્વારા અસીમાનંદજીની જામીન અરજી અંગે વિરોધ કરવામાં આવ્યો ન હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંી પણ તેમને જામીન મળી ગયા હતા. હવે તેઓને સમજોતા બ્લાસ્ટ અને મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જામીન મળતા તેઓ સાત વર્ષે જેલની બહાર આવશે.

અસીમાનંદને જેલમાંથી બહાર નિકળવા માટે થી.૫૦,૦૦૦ના જામીન મુકવા પડશે. તેમને સમજોતા બ્લાસ્ટ કેસમાં અગાઉી જ બોન્ડ જમા કરી દીધા છે. અસીમાનંદ અભિનવ ભારત નામની સંસના સભ્ય હોવાનું કહેવાય છે. આ સંસ ઉપર અજમેર દરગાહ બ્લાસ્ટનો આક્ષેપ છે. હાલ અસીમાનંદને જામીન મળતા તેમના માટે રાહત ઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.