Abtak Media Google News

ભારતના સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ ગઈ છે.વેબ સાઇટના હોમ પોજ પર ચાઇનીઝ ભાષામાં કંઇક લખવામાં આવ્યું છે.

વેબસાઈટને ઓપન કરતા સાઈટ પર અંગ્રેજીમાં મિનિસ્ટ્રી ઓફ ડિફેંસ અને હિન્દીમાં રક્ષા મંત્રાલય લખેલુ નજરે પડે છે. વેબસાઈટનું પેજ ખોલતા જ એક મેસેજ નજરે પડે છે, જેમાં અંગ્રેજીમાં લખેલું છે કે, ‘વેબસાઈટમાં અચાનક કોઈ ખામી સર્જાઈ છે. મહેરબાની કરીને થોડી વાર પછી પ્રયાસ કરો.’

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.