Abtak Media Google News

જાણીતા ડાન્સર અને પદ્મ ભૂષણ, મૃણાલીની સારાભાઈ, આજે 100મી જયંતી છે. આ પ્રસંગે, ગૂગલે મહાન નૃત્યાંગનાને શ્રદ્ધાંજલિ આપી છે અને ડૂડલ બનાવ્યૂ છે. મૃણાલીની સરાભાઈએ 1949 માં પેરિસમાં નૃત્ય કર્યું હતું અને ત્યાં તેને ઘણી પ્રશંસા મળી હતી.મૃણાલીની સરાભાઈને શાસ્ત્રીય નૃત્યને નવી ઊંચાઈ પર લઇ જવા માટે શ્રેય આપવામાં આવે છે.

Google DoodleArticle Tpfbzsxhcx 1453357857

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.