Abtak Media Google News

જેતપુર-જામકંડોરણા પંથકના લોકો પરિવર્તનના મૂડમાં: આંબલીયાની બેઠકમાં લોકો ઉમટ્યા

જેતપુર જામકંડોરણા વિધાન સભાની ચુટણી નિ પ્રમ મિટિંગ મંત્રી જયેભાઈ રાદડિયા અને સાંસદ વિઠ્ઠલભાઈ ના હોમપિચ સમાન તેમના ગામ જામકંડોરણા મા ગુપ્ત કોગ્રેસ ના આગેવાનો અને મુખ્ય કાર્યકર્તાઓ નિ સો આગામી ધારાસભા નિ ૨૦૧૭ નિ ચુટણી લક્ષી અને કોગ્રેસ તરફી ઉમેદવારી કરવા નિ ત્યારિ ના ભાગ સ્વરૂપે રવિભાઈ આંબલીયા એ પોતાની કાર્ય ક્ષમતા નો પરિચય આપતા હોય તેમજ જ્ડ્પિ કામકરવા નો પોતાની આગવી ઓરખ મુજબ તેઓ પોતાની કામગિરિ માટે અને પ્રજાની મુશ્કેલી ઓ જાણવા અને પોતે ધારાસભ્ય બન્યા બાદ શુ કરાવી શકે તે પોતાની વાત લોકોસુધી પહોચાડવા જેતપુર જામકંડોરણા વિધાન સભામત વિસ્તારો ના પ્રવાસ કરવા નો પ્રારંભ કરેલ અને તેઓ એ રાદડિયા બંધુ ઓ ના નામ લીધા વગર કટાક્ષ કરેલ કે અનેક પાર્ટી ઓ બદલવા નુ કારણ શુ અને  છતા પ્રજાએ તેમને મતઆપી જિતાડેલ તેની સામે પ્રજાનો વિકાસ દેખાતો ની અને કોનો વિકાસ ાય છે તે તેમે જાણોજ છો હુ કોઈ ના અવગુણ ગાવા ની આવિયો હુ શુ કરીશ તે જણાવું છુ કોગ્રેસ નિ સતામા પ્રજા લક્ષી જ્ડ્પિ કામો યા છે

હાલ મા ભાજપ રાજમા દરેક સમાજ મા નારાજગી છે સતાના નશામા લોકોના કામો કરતા પ્રજાના રુપિએ મસામોટા ત્વાય્ફાઓ સિવાય કોઈ સમાજ લક્ષી કોઈ કામગીરી તી ની ત્યારે ગુજરાત નિ આગામી ધારસભા નિ ચુટણી ના પડધમ જેતપુર ીજ હજુતો ઉમેદવારો ના નામો જાહેર ની યા તેમ છતા છત્રી નિછાતીલઈ પ્રજા સમક્ષ જઈ નેં રવિભાઈ પોતાની યોગ્યતા નો પરિચય આપીદીધો છે અને આગામી સમય મા કોઈ તેમના વિસ્તારો રાજકીય ભૂકંપનિ અફવાઓ પણ ફેલાય રહી છે તેમની સામે તેઓ જણાવે છે હુ કામો કરવા રાજકારણ મા આવુ છુ તેમાઆવી કોઈ અફવા ી અમે પરવા કરવા ના ની હુ પૂરીતાકાત ી ચુટણી લડાઇ લડીશ રવિ ભાઈ પોતે પણ અનેક સામજિક પ્રવુત્તિઓમાં સફરતા ી પોતાની કાર્યપધતી નો પરિચય આપેલ છે અને જેતપુર જામકંડોરણા મા સેવાકીય પ્રવુત્તિઓમાં મા દાનવીર ભામાશા જેવુ નામ ધરાવે છે અને કોઈ પણ વિવાદો વગર અને પોતાના બીજ્નેશ મા દેશ નહી પરદેશ ના ચાલીસ દેશો મા ઉધોગો મા જેતપુર નુ નામ વિદેશોમાં પણ રોશન કરેછે તેમજ છતા અભિમાન બગર નીરાભીમાની હસુખસ્વભાવ નેં કારણે દરેક સમાજ મા તેની લોકચાહ ના મોટી છે અને તેઓ રાજકારણ મા એટ્રીીપણ સતાધારી પાર્ટીએ પોતાની ચુટણી નિ વીયુવરચના કેમ કરવી તેના ભાગ સ્વરૂપે લોકસમ્પર્કમાં રહેવા ચાલુ કરી દેવો પડ્યો છે ત્યારે આગામી વિધાન સભામાં બન્ને બાજુ ધડખમ ઉમેવારી નેં લીધે આ સીટ કાને વિજેતા નો તાજ પહેરાવે એતો સમય આવે જ જાણી શકાય તેમ છે અને જેતપુર પંકના લોકો હાલમા પરિવર્તન ના મૂડ હોય તેવા અનેક પ્રજાની સમસ્યાઓ ી અનુમાન લાગાવિ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.