જૈન ધર્મની હકીકતો – જૈન ધર્મની સ્થાપના ભગવાન રિષભદેવે કરી હતી

જૈન ધર્મના અનુયાયી બે પ્રકારના હોય છે , જેને શ્વેતેબર જૈન અને દિગંબર જૈન કહેવામાં આવે  છે. શ્વેતેબર જૈન શરીર ઢાકવા માટે અગાઉ થી સફેદ કપડાનો ઉપયોગ કરે છે, તો તે જ દિગંબર જૈન દિશાઓને માત્ર પોતાના કપડાં મને છે  અને આજીવન નગ્ન રહે છે. દેશ-વિદેશમાં જૈન ધર્મને માનનારા લોકો રહે છે જૈન ધર્મના અનુયાયીઓએ સમાજીક જીવનથી સંન્યાસ લઇને દીક્ષા લે છે  અને તેમને સંતના રૂપમાં જીવન વિતાવું પડે છે  અને  તે અત્યત મુશ્કેલ હોય છે .

જૈન ધર્મ સાથે જોડાયેલા જૈન ધર્મની હકીકતો ખૂબ જ રસપ્રદ છે.

તો આવો જાણીએ જૈન ધર્મની હકીકત અને કેટલાક નિયમો

જૈન ધર્મની હકીકતો –

જૈન સમુદાયના લોકો સૌથી વધુ અમીર માનવામાં આવે છે અમેરિકામાં જૈન સંગઠન સૌથી વધુ પૈસા  વાળું માનવામાં આવે છે  ભારતમાં રહેતા જૈન સૌથી વધુ અભ્યાસ કરેલો હોય છે. વિશ્વભરમાં હીરાના વેપાર પર 60 ટકા નિયંત્રણ જૈન વેપારીઓનું છે

જૈન ધર્મમાં દયાળુતાને પ્રથમ સ્થાન આપ્યું છે. જૈન ધર્મમાં મરણને પાપ ગણવામાં આવે છે ત્યાં સુધી  વૃક્ષો-છોડ, પ્રાણીઓ અને જીવજંતુ ને માંરવું પાપ માનવામાં આવે છે. આ ધર્મ આત્માની અસ્તિત્વની માન્યતા છે અને જીવનનો એકમાત્ર લક્ષ્ય મોક્ષ એટલે કે નિર્વાણને માનવાનું  છે.

જૈન ધર્મમાં વ્રત રાખવા માટે પણ મહત્વનું સ્થાન આપ્યું છે. આ ઘણા-ઘણા દિવસ લાંબા સમય સુધી વ્રત રાખે છે જૈન ધર્મમાં વ્રતનાં નિયમો ખૂબ જ કડક છે. આખો દિવસ માત્ર એક જ વાર પાણી પીને  અને કાય જમ્યા વગર વ્રતા કરવાના હોય છે .આ વ્રત રાખવાનો સમય  8 થી 30 દિવસનો પણ હોઈ શકે છે. ક્યારેક-ક્યારેક મોક્ષ પ્રાપ્તિ માટે જૈન ધર્મના અનુયાયીઓને મુત્યુ સુધી ખાવા-પીવાનું છોડી દે છે . તે એક પ્રકારનું આંદોલન અનશન થાય છે જેને ‘સંથારા’ કહેવાય છે, તે મોક્ષ પ્રાપ્તિનું નિરાકરણ પણ છે.

જૈન ધર્મના સ્થાપકોને તીર્થકર માનવામાં આવે છે. જૈન ધર્મમાં 24 તીર્થંકર માન્ય ગણ છે ભગવાન મહાવીરને જૈન ધર્મના છેલ્લાલ્લા તીર્થંકર માનવામાં આવ્યા છે  કે જૈનધર્મના લોકો  તેને ભગવાનના રૂપમાં પૂજે  છે. દિલવાડાનું  જૈન મંદિરે તેમની સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતા છે હિન્દુ મંદિરોની  સરખામણીમાં જૈન મંદિરો વધુ વિશાળ હોય છે .

જૈન ધર્મના દીક્ષા લેવા વાળા જૈન સંતોનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે દિગંબર જૈન સંત કપડાં પહેર્યા વગર  રહે છે, દરેક ચીઝ હથે લાવે છે કોઈ પણ સ્થળે જવા માટે વાહનવ્યવહારનો ઉપયોગ કરતા નાથી  અને લાંબા અંતર પણ ચાલીને જાય છે. દીંગબર જૈન ભગવાન મહાવીરના મૌખિક જ્ઞાનનું જ અનુસરન કરે છે અને જૈન ધર્મના લેખિત ગ્રંથોને માનતા નથી.

. શ્વેતબેંથર જૈન સફેદ રંગના આછા કપડા પેરે છે.  અને મોઢા પર પટ્ટી બાધી રાખે છે  પટ્ટી બંધાને પાછળનું કારણ એ છે કે તે શ્વાસ દ્વારા જીવાળું  પણ મોઢામાં તો જીવ મરણ સમાન પાપ જેવું  ક્રિયા માનવામાં આવે છે. તેથી આ બધા મોઢા ઉપર પટ્ટી બધી રાખે છે .

જૈન ધર્મમાં બટેકા , જિમીકંદ, આદું જેવા જમીન નીચે ઉગતા ખાદ્ય પદાર્થના ઉપયોગકરતા નથી કેમકે આ ખાદ્ય પદાર્થોમાં  પણજીવાળુંની ઉપસ્થિતિ માન છે. સૂર્ય ઉદય અને સૂર્યાસ્ત પછી પણ કેટલાક ખાવાનું પીવાનું વર્જિત માનવામાં આવે છે. વ્રત દરમ્યાન પણ આ સાંજના સમએ પાણી પીવે છે.

આ છે જૈન ધર્મની હકીકતો

જૈન ધર્મમાં આસ્થા, શાંતિ, સૌરહર્ડ અને જિજ્ઞાસુ દયા જેવા અદ્વૈતનીયતાઓનેપોતાના આદર્શ માનતા છે. જૈન ધર્મના અનુયાયીઓ દેશ-વિદેશમાં ફેલાયેલા છે છે જૈન ધર્મના દીક્ષા લીધેલા  સંત આ ધર્મનું પ્રચાર-પ્રસાર કરે છે અને ભિક્ષા માગીને  જીવન પસાર કરે છે. ‘અહિંસ પરમો ધર્મ’ જૈન ધર્મની મુખ્ય વાક્ય છે, જે મુજબ માનવું છે કે અહિંસ કરવાથી પરમ ધર્મ છે. જૈન ધર્મમાં કોઈ પણ જીવને નુકસાન પહોંચાડવું સંપૂર્ણપણે વિરૂદ્ધ માનવામાં આવે છે. હાલમાં શ્વેતાબર જૈનના સૌથી મોટા ગુરુ આચાર્ય મહાશરણ અને દિગંબર જૈન મુનિ વિદ્યા સાગરને વર્તમાનમાં મહાગુરુ તરીકે પૂજા કરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.