Abtak Media Google News

ગ્રહણની અવધિ 4 કલાક 18 મિનિટ

વિશ્વના અમુક પ્રદેશો-દેશોમાં શુક્રવાર તા. પ મી મે ના રોજ માદ્ય-છાયા ચંગ્રહણનો અભુત અવકાશી નજારો બનવાનો છે. છાયા ચંગ્રહણમાં પ્રકાશમાં સામાન્ય ફેરફારો હોય દૂરબીન-ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. ભારત સહિત એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં આ અવકાશી નજારો જોવા મળશે. ગ્રહણની અવધિ 4 કલાક ને 18 મિનિટની રહેશે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો અમલમાં મુક્યા છે.

Advertisement

સંવત ર079 વૈશાખ સુદ – શુકલ પક્ષા પૂનમને શુક્રવાર તા. પ મી મે ના રોજ તુલા રાશિ સ્વાતિ નક્ષત્રમાં થનારૂ માદ્ય-છાયા ચંગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં આહલાદક અભુત અવકાશી નજારો જોવા મળશે.

ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ર0 કલાક 44 મિનિટ 08 સેક્ધડ, ગ્રહણ મધ્ય : રર કલાક પર મિનિટ પપ સેક્ધડ, ગ્રહણ મોક્ષ : રપ કલાક 01 મિનિટ 40 સેક્ધડ, પરમ ગ્રાસ : 0.046 અને ગ્રહણ કાળ : 4 કલાક ને 18 મિનિટની રહેશે. આકાશમાં છાયા ચંગ્રહણને ખગોળરસિકો જલ્દી ઓળખી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.