Abtak Media Google News

જસદણ વિધાન સભા પેટા ચૂંટણી ની ગણતરી ની કલાકો માં યોજનાર છે. ત્યારે જસદણ ના સ્થાનિકો સાથે અબતક ની વાત ચિત દરમિયાન તેઓ એ જણાવ્યું હતું કે જે પણ ઉમેદવાર ચૂંટણી જીતે પરંતુ જસદણ માં વિકાસ ના કામો કરવા માં આવે તથા પડતર પ્રસનો ના ઉકેલ કરવા માં આવે.

Fab2C396 0051 4355 9F23 193101Ce6469

છેલ્લા ઘણા વર્ષો ની જસદણ ના વિકાસ ના કોઈ કામ નથી થાય માટે લોકો માં રોષ પણ જોવા મળ્યો છે..

75Feb830 5545 4Fd8 Ac8B Bfcc581E89Ef

ખાસ જે પણ ઉમેદવાર ચૂંટાય તે ફક્ત મોટી મોટી જાહેરાતો નહીં પરુંતું લોકો ના પ્રશ્નો ને વાચા આપે તેવી લોકો ની માંગ છે.. જસદણ ના સ્થાનિકો હવે વિકાસ ઈચ્છે છે અને લોકો એ વધુ માં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં મતો નિષ્પક્ષ રીતે જ મતદાન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.