Abtak Media Google News

અબતક સુરભી રાસોત્સવ 2023માં યુવતીઓ ભાતીગળ પોશાક સાથે જૂમી હતી . અલગ અલગ રંગના ચણીયા ચોરી પહેરી સાક્ષાત માં આંબાનું રૂપ હોય તેવું લાગી  રહ્યું હતું . પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો હતો . બાંધણીની નવરંગી ચુંદડી અને પચરંગી ચણિયાચોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી . મોટાભાગની યુવતીઓના ચણિયાચોળી ચમકદાર ભભકાદાર જ ગમે છે. Whatsapp Image 2023 10 19 At 11.04.39 3Ebb5B9E

Whatsapp Image 2023 10 19 At 11.05.11 286Bd0C5

Whatsapp Image 2023 10 19 At 11.05.22 E3711C35

Whatsapp Image 2023 10 19 At 11.06.20 180Df349

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.