Abtak Media Google News

અદાણી લિસ્ટેડ કંપનીઓના શેરો દ્વારા સમર્થિત એકંદર પ્રમોટરના એકંદર લીવરેજને ઘટાડવા માટે પ્રમોટરોની પ્રતિબદ્ધતાની પ્રતીતી કરાવવાનું આગળ ધપાવતા, અમેાએ એપ્રિલ 2025માં તેની નવી પાકતી  મુદત પહેલા રુ. 7,374 કરોડ (ઞજઉ 902 મિલિયન)નું શેર સમર્થિત ધિરાણ ભરપાઇ કર્યું  છે.

Advertisement

વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને આ રુ. 7,374 કરોડની ચુકવણી સાથે અદાણી લિસ્ટેડ કંપનીના આ શેર રીલીઝ્ડ કરવામાં આવશે.

પ્રમોટરનું 11.8% હોલ્ડીગનું પ્રતિનિધિત્વ કરતા અદાણી પોર્ટ્સ અને સ્પેેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના 155 મિલીયન શેર

પ્રમોટરનું 4% હોલ્ડીગનું પ્રતિનિધિત્વ કરતા અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના 31 મિલીયન શેર, પ્રમોટરનું 4.5% હોલ્ડીગનું પ્રતિનિધિત્વ કરતા અદાણી ટ્રાન્સમિશન લિ.ના 36 મિલીયન શેર , પ્રમોટરનું 1.2% હોલ્ડીગનું પ્રતિનિધિત્વ કરતા અદાણી ગ્રીન એનર્જી લિ.ના 11 મિલીયન શેર , ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલી અગાઉની ચુકવણીની સાથે અદાણીએ શેર સમર્થિત ધિરાણના યુએસ ડોલર 2,016 મિલિયન પ્રીપેઇડ કર્યા છે, જે 31 માર્ચ 2023 પહેલાં શેર સમર્થિત તમામ ધિરાણનું પ્રીપેમેન્ટ કરવાની પ્રમોટર્સની પ્રતિબદ્ધતાને અનુરુપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.