Abtak Media Google News
  • આપણાં દેશમાં દાનનું ખુબજ મહત્વ છે અને તે જ ભાવનાથી દેશવાશીઓ વધુ ને વધુ મતદાન કરે તેવી અપીલ કરું છું.”

Loksabha election 2024 : ગુજરાતમાં ૭ મે એટ્લે મતદાનનો મહાપર્વ. ગુરુવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪નું ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદનાં રાનીપમાં આવેલી નિશાન શાળામાથી મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી.

Advertisement
Prime Minister Narendra Modi Cast His Vote
Prime Minister Narendra Modi cast his vote

PM મોદીએ મતદાન કર્યા બાદ જનતાને કહ્યું કે “આજે મતદાનનો ત્રીજો તબક્કો છે. આપણાં દેશમાં દાનનું ખુબજ મહત્વ છે અને તે જ ભાવનાથી દેશવાશીઓ વધુ ને વધુ મતદાન કરે તેવી અપીલ કરું છું.”

ગુજરાતમાં એક મતદાર તરીકે અહીથી હું નિયમિત રીતે કરું છું અને આહીથી ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.” : PM મોદી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.