Abtak Media Google News

અદાણી હાઇબ્રીડ એનજી ર્જૈસલમૈર લિ.(અઇંઊઉંઘક) એરાજસ્થાનમાં 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો

અદાણી ગ્રીન એનજીર્લિ.ની પેટાકંપની અદાણી હાઇબ્રીડ એનર્જી જૈસલ મેરવનલિ.એ  એરાજસ્થાનમા ં390 મેગાવોટનો વિન્ડ-સોલાર પાવરપ્લાન્ટ કાર્યાન્વિતકર્યો છે. જૈસલમેરનો આ પ્લાન્ટ પવન અને ઉર્જા હાઇબ્રિડ વીજ ઉત્પાદન કરનારો ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ છે. સૌર અને પવન ઉર્જા ઉત્પાદન દ્વારા સંકલિત હાઇબ્રિડ પાવર પ્લાન્ટ વીજ ઉત્પાદનના અંતરાયને ઉકેલીને રીન્યુએબલ ઉર્જાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરે છે અને વધતી જતી વીજ માંગને પહોંચી વળવા વધુ ભરોસાપાત્ર ઉકેલ પૂરો પાડે છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી   વિનીત જૈને કહ્યું હતુંકે ગ્રીન એનર્જીની ભારતની વધતી માંગને પહોંચી વળવા માટેની અમારા વ્યવસાયની વ્યુહરચનાનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ  એનર્જી એક મહત્વનો ભાગ છે. ભારતના ટકાઉ ઉર્જાના લક્ષ્યોની સાથે કદમ મિલાવવા તરફ અમારા હાઇબ્રિડ પ્લાન્ટનેકાર્યાન્વિત કરવાનું આ એક વધારાવાદી  પગલું છે.અમોને અત્યંત ગૌરવ છે કે અમારી ટીમે ભારતના સૌ પ્રથમ વિન્ડ-સોલાર હાઇબ્રીડએનર્જી પ્લાન્ટને કાર્યાન્વિત કરવા અથાક પ્રયાસો કર્યા છે.અદાણી ગ્રીનમાં આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પ્રથમ બાંધકામ સુવિધાનો આ પ્રોજેક્ટ એક ભાગ છે.વૈશ્વિક મહામારીએ સર્જેલી અનિશ્ચિતતાઓ વચ્ચે આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો તે પ્રશંસનીય છે.

ભારતમાં વિવિધ સ્થળોએ ફેલાયેલા અદાણી સમૂહના એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર (ઊગઘઈ) પ્લેટફોર્મે સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયોના શ્રેષ્ઠ ઓપરેશનલ પ્રદર્શનને હાંસલ કરવામાં અદાણી સમૂહને સતત પ્રદર્શન અને સહાય કરે છે. આ પ્લેટફોર્મ આ નવા કાર્યરત થયેલા પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ દ્વારા ઉદ્યોગને દોરતી કામગીરીને પૂરી પાડવામાં નિમિત્ત બનશે. અદાણી ગ્રીન પર્યાવરણના ધારાધોરણના વિવિધ પાસાઓ જઉૠત 7, 9 અને 13 પર લક્ષ્ય કેન્દ્રિત કરીને તમામ ઞગજઉૠત માટે સંકલ્પબધ્ધ છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અદાણીના રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં ઓપરેટિંગ, નિર્માણ હેઠળ, એવોર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, બનાવે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે… યુએસ સ્થિત થિંક ટેન્ક મેરકોમ કેપિટ લેતા જેતરમાં અદાણી જૂથને વૈશ્વિક સોલાર પાવર જનરેશન અસ્ક્યામતોના માલિક નં.1 તરીકે ગણાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.