ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે આદિત્ય ગઢવીનો ફેન નહિ હોય. લોકગાયક આદિત્ય ગઢવી ૧૮ વર્ષની વયે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા ગાયક છે. તે ઈ-ટીવી લોક ગાયક ગુજરાતના વિજેતા પણ રહી ચુક્યા છે.આદિત્યનો સુરીલો અને પહાડી અવાજ માત્ર ગુજરાત જ નહિ પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજી ઉઠ્યો છે. તેમના એક બે નહિ પણ દરેક ગીતના લોકો ચાહક બની ગયા છે .માત્ર સુંદર સ્વર જ નહિ પરંતુ તેના દેખાવથી પણ તે લોકોના મનડા મોહી લીધા છે .IMG 20240310 WA0097

IMG 20240310 WA0098

IMG 20240310 WA0099

IMG 20240310 WA0100

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.