Abtak Media Google News

રાત્રે -2 વાગે થયો ઓવરફ્લો… 

રાજકોટનો આજીડેમ-1 રાત્રે 2 વાગે ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની વિપુલ માત્રમાં આવક થઈ હતી. આ ડેમનું પાણી સૂધું આજી ડેમમાં ઠલવાઇ રહ્યું છે. આવતા 48 કલાકમાં હજુ ભારે વરસાદની આગાહી છે ત્યારે ડેમમાં જો વઘુ પાણી આવશે તો સપાટી ભયજનક સ્તરે પહોચી જવાની શક્યતા છે. જો કે હાલ માત્ર ઝરણા જેટલું જ પાણી ડેમની પાણી પર થી વહી રહ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.