Abtak Media Google News

અમરેલી જિલ્લા કલેકટર શ્રી ઓક ની અધ્યક્ષતા માં નેશનલ હાઇવે ઓથોરિટી ના ડાયરેકટર સહિત ખાનગી માલિકો સાથે બેઠક યોજાઇ હતી જેમાં સિત્તેર મીટર ની પહોળાઈ ધરાવતો નેશનલ હાઇવે અમરેલી જિલ્લાની ઉન્નતિ ની આધાર શીલા બનશે.

અમરેલી જિલ્લા કલેકટર શ્રી ઓક સાહેબ ની અધ્યક્ષતા માં મીટીંગ મળી અમરેલી અમદાવાદ ફોરલેન માટે ની કામગીરી અંગે રૂપરેખા રજૂ કરાય. આ ફોરલેન પર આવતા ૧૨ જેટલા પુલ સહિત બ્રોડગેજ રેલવે ઓવરબ્રિજ સહિતની ગહન ચર્ચા સબંધ કરતા તંત્ર સાથે કરવામાં આવી હતી.

Vlcsnap 2018 11 02 10H36M15S529પ્રોજેકટ ડાયરેકટર  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ભારત માળખાકીય પરિયોજના અંતર્ગત ઇકોનોમિક કોરિડોર વિકાસ માં સમાવિષ્ટ વિસ્તારો ના ખાનગી માલિકો ની સંપાદિત થતી જમીન અંગે ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરાયો. સિત્તેર મીટર પહોળાઈ ધરાવતા ફોરલેન આ રોડ પર આવતા ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો સરપંચો સાથે નામદાર સરકાર નો સીધો સંવાદ. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના પ્રોજેકટ ડાયરેકટર દ્વારા રૂપરેખા સાથે અમરેલી જિલ્લા  ના અનેકો ક્ષેત્રે વિકાસ ની આધાર શીલા રૂપ આ રસ્તો ઉન્નતિ નો પર્યાપ્ત બનશે નો આશાવાદ વ્યક્ત કર્યો.
Vlcsnap 2018 11 02 10H36M19S837

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.