Abtak Media Google News

    અમરેલીમાં હનુમાનપરા જી.આઈ.ડી.સી.માં આવેલ શીતલ આઈસ્ક્રીમ ની ફેકટરીમાં ભયંકર આગ શોર્ટસર્કિટ થી લાગી આગ શીતલ નમકીન નો પૂરો પ્લાન્ટ સળગી ગયો. ઘટના સ્થળ પર પોલીસ તેમજ ફાઈટ ફાઇટર દ્વારા આગ ને કાબુ લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા. આગ લાગી કે લગાડવામાં આવી ? આ વાત  અનેક શંકા ઓ ને જન્મ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.