Abtak Media Google News
  • SOGને ડ્રગ્સ રેકેટ પર્દાફાશ કરવામાં મળી મોટી સફળતા 
  • 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોલીસે  જપ્ત કર્યું

સુરત ન્યૂઝ : સુરત એસોજીને ડ્રગ્સનો મુદ્દામાલ પકડવામાં મોટી સફળતા મળી છે . લાલગેટ લાલમીયા મસ્જિદ પાસેથી મુદ્દા માલ ઝડપાયો છે . 1 કિલો MD ડ્રગ્સ સાથે એક બાઈટ અને એક મોપેડ જપ્ત કરવામાં આવ્યું છે . 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોલીસે  જપ્ત કર્યું છે . પોલીસ દ્વારા ડ્રગ્સ આપનાર મોહંમદ કાસિફ અને ડ્રગ્સ મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે . બર્ગમેન અને સ્પેલન્ડરનો તેમજ 1 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે . આરોપીઓ પોલીસને જોઈને રસ્તા પર ડ્રગ્સ ફેકી ભાગ્યો હતો . પોલીસે બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે .

Advertisement

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.