Abtak Media Google News

હળવદ તાલુકા ના રણજીત ગામના પાટીયા પાસે નો બનાવ

ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

1રાપર થી અમદાવાદ જતી કાર રણજીતગઢ ગામે પહોચતા ટ્રેલર એ કાર ને હડફેટે લીધી હતી જેમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓ ના મોત નિપજ્યાં હતા. આ ત્રણેય  મૃતક વ્યક્તિઓ કચ્છ ના રાપર ના વતની છે

Whatsapp Image 2018 06 25 At 8.54.52 Am

ત્રણ વ્યક્તિઓ ઈજા પામતા હળવદ ની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. બનાવ ની જાણ હળવદ પોલીસે ને થતા ઘટનાસ્થળે દોડી ને વઘુ તપાસ હાથ ધરી હતી.

Whatsapp Image 2018 06 25 At 8.54.54 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.