Abtak Media Google News

કેટલુ ખરાબ લાગે છે. જ્યારે તમે બહાર જવા નીકળી રહ્યા હોય ત્યારે તમારી પસંદગીની ડ્રેસ અચાનક ખરાબ થઇ જાય તે સમયે વિચાર આવે કે કાશ આ ડ્રેસ ધોઇને તરત સુકાવી શકાય પરંતુ ભારતીય મુળના નિવાસી એક અમેરિકન વૈજ્ઞાનિકે વિરલ પટેલએ આ પરેશાનીને નિવારવા એક ડ્રાયરની ખોજ કરી છે. જેમાં પારંપરિક ડ્રાયર કરતા અડધી કલાકમાં સુકાવા માટે સક્ષમ બને છે. ઉપરાંત યાંત્રિક રીતે ખાસ પ્રકારની પાણી દૂર કરાવી શકાય છે અને જે અલ્ટ્રસોનિક ડ્રાયરનાં નામથી ઓળખવામાં આવે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.