અનંત અંબાણીએ રાધિકા સાથે કરી સગાઈ, ભાઈ-ભાભીને શુભકામના આપવા પહોંચ્યા બોલીવુડ સ્ટાર  

દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં થઈ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ દરમિયાન આખો અંબાણી પરિવાર રોયલ લુકમાં સાથે જોવા મળ્યો હતો. સગાઇ પ્રસંગે મુકેશ અંબાણીના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક બોલીવુડ સ્ટાર શુભકામના આપવા માટે પહોંચ્યા હતા.

Ranveer Singh और Deepika Padukone ने अनंत-राधिका की सगाई में लगाए चार चांद, कपल के लुक ने खींचा सबका ध्यान
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ અંબાણીના ઘરે પહોંચ્યા હતા. દીપિકા પાદુકોણ લાલ સાડીમાં ખૂબસૂરત દેખાતી હતી, જ્યારે રણવીર બ્લેક એથનિક વસ્ત્રોમાં ખૂબ જ સુંદર લાગતો હતો.

अनंत अंबानी-राधिका मर्चेंट को आशीर्वाद देने पहुंचे चाचा-चाची अनिल अंबानी-टीना अंबानी, देखें तस्वीरें...
અનિલ અંબાણી અને ટીના અંબાણીએ મોટા ભાઈ મુકેશ અંબાણીના નાના પુત્રની સગાઈમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન જ્યાં અનિલ ગુલાબી કુર્તામાં જોવા મળ્યો હતો, તો ટીના બનારસી સાડીમાં જોવા મળી હતી.

શાહરૂખ ખાન પણ પરિવાર સાથે અંબાણીના ઘરે પહોંચ્યો હતો. જોકે શાહરૂખે મીડિયાનો સામનો કર્યો ન હતો, પરંતુ ગૌરી અને આર્યન માત્ર મીડિયા માટે પોઝ આપ્યા હતા. આ દરમિયાન ગૌરી સફેદ લહેંગામાં જોવા મળી હતી જયારે આર્યન ખાને બ્લેક સુટમાં જોવા મળ્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન પણ અંબાણીના ઘરે પહોંચી હતી. તેમની સાથે તેમની પુત્રી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી.


બોલીવુડના ખેલાડી પણ અનંત અને રાધિકાની સગાઈમાં શુભકામના આપવા માટે પહોંચ્યા હતા. અક્ષય કમર લાલ રંગના એથનિક કુર્તામાં ખૂબ જ સ્ટાઇલિશ લગતા હતા.

Anant-Radhika Engagement: पार्टी में दिखा Bollywood स्टार्स का जलवा, Aishwarya से लेकर Deepika के लुक पर टिकी नजरें | DNA HINDI
Anant Ambani Engagement: Janhvi and Sara arrived at Mukesh Ambani's house dressed like this, see pics here... - Kalam Timesસારા અલી ખાને વ્હાઇટ કલરના શરારામાં એન્ટ્રી કરી હતી. તે આવતાની સાથે જ બધાની નજર તેના પર સ્થિર થઈ ગઈ. બોની કપૂર પણ પુત્ર અર્જુન કપૂર અને પુત્રીઓ જ્હાન્વી અને ખુશી કપૂર સાથે અંબાણીના ઘરે પહોંચ્યા હતા.