Abtak Media Google News

રાજકોટ શહેરમાં મારામારીના ગુનાનો ગ્રાફ વધી રહ્યો હોય તેમ  મારામારીના બે વધુ બનાવો સિવિલ ચોપડે નોંધાયા છે જેમાં મારામારના પ્રથમ બનાવમાં હુડકો ચોકડી નજીક રહેતો યુવક પર ચોકમાં પતંગ ચગાવવા ના પાડી આ ચોક મારા બાપનો છે

Advertisement

ભગવતી પરામાં પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી યુવકને માર માર્યો

અહીં પતંગ ન ચગાવવું એમ કહી ને યુવકને ધોકા વડે માર મારતા સારવારસિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે બીજા બનાવમાં ભગવતી પરા માં રહેતા યુવાન પર પોલીસમાં બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર મારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખી યુવક પર હુમલો કરાવ્યા આક્ષેપ કરાયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.