Abtak Media Google News
કેટલાક 10 થી વધુ અજાણીયા શખ્સો ઘાતક હથિયાર દ્વારા  માર મારવામાં આવ્યો છે,
લીંબડી – રાજકોટ રોડ પર આવેલ મોડલ સ્કૂલ પાસે ની ઘટના ,
આ હુમલા પાછળ જૂની અંગત અદાવત હોય તેવું સૂત્રો પાસે મળતી માહિતી મુજબ કહી શકાય.
ગંભીર ઇજજાઓ થતા સારવાર માટે લીંબડી 108 દ્વારા હોસ્પિટલ લઈ જવાયો ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા
લીંબડી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.