Author: Abtak Media

ધર્મશાલામાં રમાયેલ દેવધર ટ્રોફીના પ્રથમ મેચમાં ઇન્ડીયા-એ ની ટીમ સામે ઇન્ડીયા-બીટીમે વિજયી શરુઆત કરી હતી. ઇન્ડીયા-બીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોચ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો…

જીપીએસસી પરીક્ષા પાસ કરી સમાજમાં મોભાદાર સ્‍થાન મેળવ્‍યું શ્રી ગોપાલ એજયુ. એન્‍ડ ચેરી. ટ્રસ્‍ટ, રાજકોટ તથા આભિર સેન્‍ટર ફોર એકસલન્‍સ, અમદાવાદ દ્વારા આયોજીત નવનિયુકત અધિકારીશ્રીનો સન્‍માન…

ગુજરાતની અંગ્રેજી માધ્યમની યુનિવર્સિટી ઉચ્ચ સ્તરનાં શિક્ષણ માટે હમેશા આગળ છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ સારી સિદ્ધિ મળી છે. કુલ વિદ્યાર્થીની ક્ષમતાના પાંચ ટકા પણ ગયા વર્ષે…

ગધેથડ ખાતે પૂજય લાલબાપુના ૨૧ માસના એકાંત અનુષ્ઠાનના મૂખ્યમંત્રીએ વધામણાં કર્યા ધાર્મિક રાજનેતા તરીકેની પોતાની છબિ વધુ ઉજ્જવળ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપલેટા તાલુકાના ગધેડ ગાયત્રી…

સૌની યોજના મારફતે આજી-૧માં ૬૦૦ એમસીએફટી પાણી ઠલવવા સરકારનો નિર્ણય દર વર્ષે તી જળ તંગી નિવારવા કલ્પસર યોજના શ્રેષ્ઠ વિકલ્પ રાજયમાં ભયંકર જળ કટોકટી તોળાઈ રહી…

ત્રિપુરામાં મળેલી સફળતા બાદ હવે કર્ણાટક, કેરળ, પં.બંગાળ, ઓરિસ્સા, રાજસન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સફળ વા નેટવર્ક મજબૂત બનાવતો ભારતીય જનતા પક્ષ પૂર્વોતરના રાજયોમાં ભારતીય જનતા પક્ષને…

ભારતના પૂર્વોતર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. લોકસભાની ચુંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ દ્વારા રણનીતિ અને તૈયારીઓનો ધમધમાટ શ‚ થઈ ગયો છે. મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં…

આ પૂર્વે, દંગલ, સિક્રેટ સુપર સ્ટાર અને થ્રી ઈડીયટસ ફિલ્મે પણ ચીની દર્શકોનાં દિલ જીત્યા ભારતમાં સુપરહિટ થયેલી ફિલ્મ બજરંગી ભાયજાન હવે ચીનમાં રીલીઝ થઈ છે.…

રાજકોટ શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ભૂતિયા નળ અને ડાઈરેકટ પમ્પિંગ કરતા નળ…

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇને 6 એપ્રિલ સુધી ચાલશે. સૌથી પહેલા નરેન્દ્ર મોદીના સંસદ પહોંચવા પર બીજેપી સાંસદોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું. બંને ગૃહોમાં ટીડીપી સાંસદોએ…