Abtak Media Google News

દરેક સ્ત્રીની ખુબસુરતીમાં વધારો તેના વાળ કરે છે. આથી યુવતીઓ તેના વાળ પ્રત્યે ઘણી જ સજાગ હોય છે. હાલના સમયમાં બજારમાં મળતા કેમીકલવાળા શેમ્પુના ઉપયોગને લીધે વાળની સમસ્યા જેવી કે વાળ ખરવા, રફ વાળ વગેરે થાય છે. આ બધા નુકસાનથી બચવા આ ઉપયોનો ઉપયોગ કરો.

વાળને શેમ્પુથી ધોવાને બદલે હર્બલ ચીઝોનો ઉપયોગ કરો. તમારા વાળ ઓઇલી હોય તો તેમ શેમ્પુ કર્યા બાદ હર્બલ ચીઝનો ઉપયોગ કરો. હર્બલ વસ્તુવાળને નુકશાન નહિ કરે હર્બલ વસ્તુના ઉપયોગથી વાળને નુકસાન તો નહી થાય પરંતુ તે તમારા ખરતાવાળ જેવી સમસ્યાને પણ રોકશે. તમારા વાળની લંબાઇ અનુસાર અડધી અથવા એક મુઠ્ઠી ફુદીના પાન ગ્રીન ટીમાં નાખી ઉકાળો, આ મીશ્રણ ઠંડુ થયા બાદ તેનો ઉપયોગ કરો. આ માટે પહેલા વાળને નોર્મલ પાણીથી ધોયા બાદ તેને આ મિશ્રણથી ધુઓ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.