Abtak Media Google News

ડેઝી શાહે આનંદ પંડિતની પુત્રી ઐશ્વર્યાના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી જેમાં તેણે સ્ટાઈલીસ્ટ બ્લેક સાળી પેહરી હતી. ડેઝીની બ્લેક સાડીમાં સુંદર એવી ગોલ્ડન બોડર છે તે તેની સુંદરતા પર વધુ ભાર મુકે છે અને તેના બ્લાઉઝમાં ગોલ્ડન રોસની પેર્ટન મુકવામાં આવી છે. તેણીએ સાડીને મેચિંગ એરીંગ્સ સાથે તેના દેખાવને સ્ટાઇલ કર્યો. સ્મોક આંખો, આકર્ષક બન અને બ્લેક બિન્દીએ તેનો લુક પૂરો કર્યો. તે ટ્રેડિશનલ પહેરવેશમાં ખુબજ સુંદર દેખાતી હતી.

4 4 5 4 6 3 1 10 2 3 3 8

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.