Abtak Media Google News

દેશભરમાં જિલ્લાકક્ષાની સ્થાનિક સુવિધા ઉપલબ્ધિ અને આયોજનના પ્રચાર-લોકજાગૃતિની જવાબદારી મંત્રીઓને સોંપાઇ: આવતીકાલથી મહા અભિયાનનો પ્રારંભ…

ઘર ઘર ભાજપ જન ભાજપ.. લોક સંપર્ક અને છેવાડાના નાગરિક સુધી પોતાની વિચારધારાને પહોંચાડવા માટે દેશના તમામ રાષ્ટ્રીય પક્ષો કરતા ભાજપ હંમેશા બે ડગલા આગળ રહ્યું છે , સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ થી ભાજપે મિશન 2024 ની તૈયારી આરંભી દીધી હોય તેમ વિકાસવાદ ને લઇને આગળ વધી રહેલી ભાજપે દેશવ્યાપી ધોરણે વ્યાપક જનસંપર્ક અભિયાન અને ખાસ કરીને સામાન્ય લોકોને વિકાસ કામ થી વાકેફ કરવા અને ભવિષ્યના આયોજન થી માહિતગાર કરવા માટે ભાજપે 6 અને 7 ફેબ્રુઆરીએ મહા અભિયાન શરૂ કરવાનું આયોજન કર્યું છે કોરોના ની થપાટથી બહાર કાઢી ને ઘેર ઘેર જઈ લોકોને વિકાસવાદ તરફ દોરવાનું આયોજન કર્યું છે દેશભરમાં જિલ્લાકક્ષાની સામાજિક સુવિધા ઉપલબ્ધિ અને આયોજનના પ્રચાર લોકોની જાગૃતિ ની જવાબદારી પક્ષના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ ને સોંપવામાં આવી છે

ભાજપને રાજકીય રીતે વિકાસ સિવાય કોઈ લક્ષ્ય દેખાતું જ ન હોય તેમ વિકાસવાદ ના નારા ને લઈને જન જન સુધી પહોંચવાના અભિયાનથી ભાજપ વધુ એકવાર રાષ્ટ્રીય પક્ષો માં અલગ તરી આવવા માટે આગળ વધી રહ્યું છે નવા વિચાર નવા આયોજન અને આગળની ર ફ્રણનીતી માં પક્ષની સાથે સાથે લોકોને જોડવા માટે ભાજપ હંમેશા રણનીતિમાં સૌથી આગળ રહેતું આવ્યું છે તારીખ 6 અને 7 ફેબ્રુઆરી ના બે દિવસથી આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ દરેક જિલ્લાકક્ષાએ ને ખાસ કરીને રાજધાની કોમા પત્રકાર પરિષદ યોજી ભાજપ પક્ષ નો વિકાસ લક્ષી એજન્ડા અને બજેટ 2021માં  રહેલી જોગવાઈઓથી દરેક જિલ્લાકક્ષાએ લોકોને કઈ કઈ નવી સુવિધાઓ પ્રાપ્ત થશે આગામી દિવસોમાં વિકાસ કઈ દિશા પર આગળ વધશે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે સંસદમાં બજેટ ની ચર્ચા વિચારણા પૂર્વે દેશ વ્યાપી લોક ઝુંબેશની આ નવી રણનીતિ થી ભાજપ ખરેખર  જનજન અને ઘર ઘર સુધી પહોંચવા માટે આગળ વધી રહ્યું છે

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી વિધાનસભા અને આગામી લોકસભાની ચૂંટણી ધ્યાને લઇને દેશવ્યાપી પ્રચાર-પ્રસાર અને ખાસ કરીને કેન્દ્રીય બજેટમાં વિકાસ ની કઈ કઈ જોગવાઈ રહેલી છે અને સામાન્ય નાગરિકોને તેનો કેવો કેવો ફાયદો થવાનો છે તેની વિગતો સાથે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર દેશના લોકો સુધી ભાજપ પોતાની વિકાસની વિચારધારા શેર કરવા જઈ રહ્યું છે તારીખ 6 અને 7 ફેબ્રુઆરી ના બે દિવસો દરમિયાન ભાજપ દેશવ્યાપી ધોરણે પોતાનો વિકાસવાદ લોકોના ઘર સુધી પહોંચાડવા મેદાનમાં આવ્યું છે આ અભિયાન માટે કેન્દ્રીય મોવડી મંડળે લોક સંપર્ક માટે કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ ના નામ ની યાદી અને કાર્યક્રમની સૂચી દરેક ને આપી દીધી છે કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ બિહારના પટણામાં પત્રકાર પરિષદ નું સંબોધન કરશે તેઓ પટના સાહેબ બેઠકના સાંસદ છે સેકસી વીડિયો આ જ રીતે સ્કીલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મહેન્દ્ર નાથ પાંડે વારાણસી , કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર ભોપાલ,માં આદિવાસી બાબતોના મંત્રી અર્જુન મુંડા કાપડ અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની ગુવાહાટી,માં પત્રકાર પરિષદના માધ્યમથી ભાજપના વિકાસવાદ ને ઘર ઘર સુધી પહોંચાડવામાં વિશ્વ લેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલ ના ભાગે લખનઉમાં અને નીતિન ગડકરી નાગપુર ,થાવરચંદ ગેહલોત ઈન્દોરમાં અને ધર્મેન્દ્ર પ્રધાન હૈદરાબાદમાં પત્રકાર પરિષદ નું સંબોધન કરશે મધ્ય પ્રદેશ ભાજપ પ્રમુખ વિધિ શર્મા એ તમામ સાંસદોને પોતાના મતવિસ્તારમાં આ અભિયાનમાં જોડાવવા ના આદેશો આપી દીધા છે મોટાભાગના વરિષ્ઠ આગેવાનો અને કેન્દ્રીય મંત્રીઓને પશ્ચિમ બંગાળ મ વડાપ્રધાનની 7મી ફેબ્રુઆરી મુલાકાતની તૈયારી ઓ ની જવાબદારી સોંપવામાં આવી છે  ભાજપ દ્વારા ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઉપરાંત પશ્ચિમ બંગાળ આસામ તમિળનાડુ કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ કૂતરીની વિધાનસભાની ચૂંટણીઓ ને લઈને નીતિ અમલમાં મૂકી છે આ નેતાઓ દ્વારા ખુદા કલ્યાણના કામો વિડિયો અને બજેટમાં કેવી રીતે દરેક રાજ્યને ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત કૃષિ અને ખેડૂત વિકાસ ના સરકાર ના માપદંડો થી લોકોને માહિતગાર કરવામાં આવશે

જન જન ભાજપ ઘર ઘર ભાજપ અને માત્ર અને માત્ર વિકાસવાદ ઉપર રાજકારણ અને લોકતંત્રને આગળ ધપાવવાના ભાજપની નવી વિચારધારા ને લોકો સુધી પહોંચાડવાના વેશ્યા અભિયાનનું બે દિવસથી આ કાર્યક્રમ થી ભાજપ પોતાના વિકાસવાદ ને લોકોના ઘર સુધી પહોંચાડવા ની રણનીતિ આગળ ધપાવી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.