Abtak Media Google News

સરકારી ટેલિફોન કંપની BSNL મોબાઇલ હેન્ડસેટ મેકર Detel સાથે ભાગીદારીમાં ફીચર ફોન બંડલ ઓફરની ઘોષણા કરી છે.  બંને કંપનીઓ  ભાગીદારીમાં  Detel D1 નામે એક સસ્તો ફીચર ફોન રજૂ કર્યોછે.  Detel D1ની વાસ્તવિક કિંમત  માત્ર 346 રૂપિયાછે. અને BSNL બંડલ ટેરિફ પ્લાન સાથે આ ડિવાઇસ માત્ર 499 રૂપિયામાં  ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Advertisement

આ ફીચર ફોનની ઘોષણા જયપુરમાં કરવામાં આવી હતી Detel D1 એવો ફોન છે જેણે કોઈ ડેટા ઓફર નથી આપી. આ ટેરિફ પ્લાનની કિંમત  153 રૂપિયાછે.

153 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 153 રૂપિયાનો ટોક ચાઇમ આપવામાં આવે છે.  સાથે જ 15 પૈસા પ્રતિ મિનિટના દરે BSNL થી BSNL વોઇસ કોલ અને BSNLના બાકી નેટવર્ક માટે  40 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લેવામાં આવશે.

આ ટોક ટાઇમ અને કોલિંગનો ફાયદો 365 દિવસનો રહેશે. અને તેની વેલિડીટી 365 દિવસની સાથે 28 દિવસો માટે પર્સનલ રિંગ બેક ટોન ફ્રી મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.