Abtak Media Google News
  • મુખ્ય મુદ્દાઓ..
  • નાણાં પ્રધાન અરૂણ જટેલીએ બજેટ રજૂ કર્યૂં..
    – 2 સરકારી વિમા કંપની પણ શેરબજારમાં આવશે
    – સરહદ પર રસ્તાઓ બનાવવા પર ભાર: જેટલી
    – ગોલ્ડ માટે સરકાર લાવશે નવી નીતિ
    – નવી નીતિથી સોનું લાવવા લઈ જવામાં સરળતા
    – રાષ્ટ્રપતિ, રાજ્યપાલનું વેતન વધશે
    – રાષ્ટ્રપતિનું વેતન 5 લાખ, ઉપરાષ્ટ્રપતિનું વેતન 4 લાખ, રાજ્યપાલનું વેતન 5 લાખ વેતન
    – દર 5 વર્ષમાં સાંસદોના વેતનની સમીક્ષા
    – ટેક્સટાઇલ્સ સેક્ટરમાં રૂ.7,148 કરોડ ફાળવાયા
    – 25,000 ફુલફોલવાળા સ્ટેશનો પર સ્કેલેટર્સ લગાવાશે
    – દરેક રેલવે સ્ટેશન પર WI-FI અને CCTV કેમેરાથી સજ્જ કરાશે
    – GST રેવેન્યુમાં નાણાકીય અસરો જોવા મળી છે
    – એરપોર્ટ વધતા 100 કરોડ મુસાફરો પ્રવાસ કરી શકશે
    – ઉડાન યોજનાથી નાના શહેર એકબીજા સાથે જોડાયા
    -ઉડાન યોજના હેઠળ એરપોર્ટની સંખ્યામાં વધારો કરાશે
    – અત્યાર સુધી 124 એરપોર્ટ કાર્યરત, એરપોર્ટની સંખ્યામાં 5 % વધારો કરાશે
    – 16 એરપોર્ટ બનાવવાનું કામ પ્રગતિમાં: જેટલી
    – બેંગલુરુ મેટ્રો નેટવર્કને 17,000 કરોડ ફાળવાશે
    – આ વર્ષે 700 રેલ એન્જિન બનાવશે
    – ડિજીટલ ઈન્ડિયા માટેની ફાળવણી બમણી કરાઈ: જેટલી
    – ડિજીટલ ઈન્ડિયા માટે 373 Cr ફાળવાયા: જેટલી
    – 1 લાખ પંચાયતને ઇન્ટરનેટથી જોડવામાં આવશે
    – 1 લાખ ગ્રામપંચાયતને મજબૂત કરાશે
    – 2.50 લાખ ગામમાં બ્રોડ બેન્ડ સુવિધા
    – બિટકોઈન જેવી કરન્સી નહીં ચાલે
    – દેશમાં 5G નેટવર્ક માટે ચેન્નઈમાં રિસર્ચ કરાશે: જેટલી
    – બિટકોઇન કરન્સીને માન્યતા નહીં આપવામાં આવે: જેટલી
    – તમામ ટોલ પ્લાઝા પર ઈ-પેયમેન્ટ થશે
    – ડિફેન્સ સેક્ટરમાં વિદેશી રોકાણ સરળ કરાશે: જેટલી
    – 4000 થી વધારે માનવ રહિત ફાટક બંધ કરાશે
    – એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરાશે: જેટલી
    – ઉધોગો માટે 16 આકાડઓ આધાર જેવો નંબર મળશે
    – દરેક કંપનીને યુનિક આઈડી મળશે
    – ઉદ્યોગ માટે 16 અંકનો આધાર જેવો નંબર
    – 14 સરકારી કંપનીઓને શેયર બજારમાં જોડાશે
    – 2 સરકારી બીમા કંપનીઓ શેયર બજારમાં આવશે
    – આ વર્ષે 700 નવા રેલવે એન્જિન બનાવાશે
    – રેલવેમાં વિદ્યુતિકરણ ઝડપથી થઈ રહ્યું છે
    – રેલવેના તમામ નેટર્વક બ્રોડગેજમાં બદલાશે
    – રેલવે વિકાસ માટે 1 લાખ 48 હજાર કરોડ ખર્ચ કરાશે
    – 600 રેલવે સ્ટેશનોને આધુનિક રીતે બનાવાનુ કામ શરૂ
    – સમગ્ર ભારતમાં બ્રોડગેજ લાઈન થશે
    – રેલવે સ્ટેશનમાં એસ્કેલેટર, વાઈફાઈ, CCTV લાગશે
    – મુંબઇ લોકલ ટ્રેનોમાં વધારો કરાશે
    – 3600 કિ.મી પાટાઓની નવીનીકરણ કરાશે
    – બુલેટ ટ્રેન માટે વડોદરામાં તાલીમ અપાશે: જેટલી
    – એરપોર્ટની સંખ્યા 5 ગણી વધારવા પ્રયાસ
    – 70 લાખ નવી નોકરીઓ ઊભી કરશે સરકાર
    – 50 લાખ યુવાનોને નોકરી માટે સરકાર ટ્રેનિગ આપશે
    – દેશના દરેક જિલ્લામાં સ્કિલ સેન્ટર ઉભુ કરાશે
    – નવા કર્મચારીઓને સરકાર ઇપીએફમાં 12 ટકા આપશે
    – સ્માર્ટ સીટી યોજના હેઠળ 99 શહેરને પંસદ કરાયા
    – 10 પર્યટન સ્થળને વિકાસિત કરાશે
    – સ્માર્ટ સિટી માટે 2 લાખ કરોડનું ફંડ
    – 150 જિલ્લાને સરકાર વિકસીત કરશે
    – મુદ્રા યોજનામાં 3 લાખ કરોડનું લક્ષ્‍ય
    – જનજાતિ વિકાસ માટે 32,000 કરોડ: જેટલી
    – 24 નવા મેડીકલ કોલેજ બનાવાશે
    – 3 સંસદીય ક્ષેત્ર દીઠ 1 મેડિકલ કોલેજ
    – ટીબીના દર્દીના 500 રૂ ની મદદ મળશે
    – નમામી ગંગે યોજના હેઠળ 187 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે
    – ટીબીના દર્દીને દર મહિને 500 રૂ ની મદદ મળશે
    – 150 જિલ્લાઓને સરકાર વિકસિત કરશે
    – આદિવાસી વિસ્તારોમાં શિક્ષા માટે વિશેષ વ્યવસ્થા
    – આયુષ્માન ભારત માટે સરકારની પહેલ
    – હેલ્થ પોલિસીને મિશનના રૂપમાં અપનાવી રહ્યા છીએ
    – 5 લાખ નવા સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવીશું
    – સ્વસ્થ ભારતથી જ ભારત સમૃદ્ધ થઈ શકે
    – લોકોને મફતમાં દવા આપવાની સરકારની યોજના
    – સ્વાસ્થ વીમા યોજના હેઠળ 10 કરોડ પરીવારને આવરી લેવાશે
    – હેલ્થ વેલનેસ ફંડ માટે 1200 કરોડ
    – 2022 સુધીમા ગરીબોને અપના ઘર મળશે
    – પીએમ મોદીના આવાસ યોજના હેઠળ મળશે આવાસ
    – ગ્રામીણ વિસ્તારોમાં 1 કરોડથી વધુ મકાન બની રહ્યા છે
    – શહેરી ક્ષેત્રમાં મકાન બનાવવા માટે 37 લાખની સહાય
    – દેશમાં 2 કરોડ નવા શૌચાલયનું નિર્માણ
    – ભારતમાં કારોબાર કરવો સરળ થયો
    – સિંચાઈ માટે 2600 કરોડનું ફંડ
    – દરેક ખેતરમાં સિંચાઈનું પાણી હશે
    – વાયુ પ્રદુષણની બચવા સરકાર યોજના લાવશે
    – હવે એક દિવસમાં કંપનીનું રજીસ્ટ્રેશન
    – અમારો ભાર જોન ઓફ લિવિંગ પર
    – ગરીબોને શિક્ષા આપવા પર ભાર
    – સ્વાસ્થ્ય, શિક્ષણ પર સરકારનું ખાસ ધ્યાન
    – દરેક બાળક સુધી સરકારી શિક્ષણ પહોંચડવાનું લક્ષ્‍ય
    – ગ્રામીણ માર્ગ યોજનાનું વિસ્તરણ થશે
    – ખેડૂતો માટે કલસ્ટર ટેકનોલોજીનો વિકાસ
    – ગરીબો માટે મફતમાં ડાયાલીસીસ સુવિધા
    – ટામેટા બટાટા અને કાંધા માટે ઓપરેશન ગ્રીન શરૂ કરાશે
    – 8 કરોડ ગરીબ મહિલાઓને મફત રાંધણ ગેસ
    – ખેડૂતોને લોન માટે 11000 કરોડનું ફંડ
    – ખેડૂતોને સરળતાથી કૃષિ લોન આપવા આયોજન
    – દેશમાં 42 મેગા ફૂડ પાર્ક બનશે
    – માછલી-પશુપાલન માટે નવા ફંડની જાહેરાત
    – સોલાર પંપ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવીશુ
    – 10 હજાર કરોડ એનીમલ હસબંડરી માટે ફાળવાયા
    – ખેતીના ઋણ માટે રૂ.11 લાખ કરોડ
    – મત્સ્ય, પશુપાલનમાં પણ ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ
    – લઘુ ઉદ્યોગો માટે 200 કરોડની સહાય
    – ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ મહિલાને ગેસની સુવિધા
    – 4 કરોડ ગરીબોને મફતમાં વીજળી કનેક્શન
    – આજે દેશમાં કૃષિ ઉત્પાદન સૌથી ટોચ પર છે
    – આર્થીક રીતે નબળા લોકો માટે જાહેરાત
    – ઇનેમ નામથી ખેડૂતો માટે નવું
    – ખેડૂતો માટે એમએસપી વધાર્યો
    – ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા
    – ગામડાઓનો વિકાસ કરવો સરકારની પ્રાથમિકતા
    – 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે
    – બીજા ક્વાટરમાં ઇકોનોમી સુધરી
    – પ્રધાનમંત્રી સડક યોજાનાનો વ્યાપ વધશે
    – સર્વિસ સેકટરમાં 8 ટકાનો વૃદ્ધિ દર
    – જીએસટી આવ્યા બાદ ટેક્સ કલેકશનમાં વધારો થયો
    – 3 દિવસમાં પાસપોર્ટ મળી રહ્યો છે
    – સરકારનું ધ્યાન કૃષિ અને શિક્ષણ પર છે
    – ‘ઇઝ ઓફ લિવિંગ’ પર અમારું ધ્યાન
    – ઇમાનદાર દેશ બનાવવાનો વાયદો કર્યો હતો
    – સરકારના નિર્ણયથી વિકાસની ગતિમાં વધારો થયો
    – પીએમ મોદીના નિર્ણયોથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થયો
    – વિદેશી રોકાણમાં વધારો થયો, જીએસટીને વધુ અનુકુળ બનાવાયો:
  • ફૂડ પ્રોસેસિંગની ફાળવણી બમણી રૂ. 1,400 કરોડ રૂ 715 કરોડ….

 

  •  માર્કેટ કનેક્ટીવીટીને મજબૂત કરવા માટે 2000 કરોડ રૂપિયાનું કૃષિ બજાર અને ઇન્ફ્રા ફંડ ઊભું કરવામાં આવશે…..

 

  •  ખેતી માટે ક્લસ્ટર મોડેલ દ્વારા ઓર્ગેનિક ખેતીને ઉત્તેજન આપવું……

 

  •  સરકાર ગ્રામ્ય કૃષિ બજારોમાં ગ્રામીણ હેટનું વિકાસ અને અપગ્રેડ કરશે….

 

  • મનરેગા જેવી યોજનાઓ દ્વારા માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવશે…

 

  •  ફિશરિઝ એન્ડ એક્વાકલ્ચર, પશુપાલન ભંડોળ માટે રૂ. 10,000 કરોડની ફાળવણી….

 

  •  8 કરોડની ગરીબ પરિવારોને ઉજ્જવાલા યોજના અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવશે…..

 

  • વીજળીકરણ માટે રૂ. 16000 કરોડ ફાળવણી…

 

  •  મત્સ્યોદ્યોગ અને પશુપાલન ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો વિસ્તારિત કરવાની દરખાસ્ત…..

 

  •  કૃષિ ક્ષેત્ર માટે સંસ્થાકીય ધિરાણ માટે રૂ. 11 લાખ કરોડની ફાળવણી કરવાની દરખાસ્ત આગામી નાણાકીય વર્ષ…..

 

  •  કૃષિ નિકાસ માટે 42 ફેડી પાર્ક્સમાં કલાની સુવિધા સ્થાપવામાં આવશે….

 

  •  સ્ટેનલ હાઉસિંગ બેન્ક હેઠળ સમર્પિત પોસાય હાઉઝ સ્થાપવા….

 

  • PM સૌભાગ્ય યોજના: 4 કરોડ ગરીબોને પાવર કનેક્શન મળશે આ સ્કીમ પર સરકાર 16,000 કરોડનો ખર્ચ કરશે….

 

  • નાણાકીય વર્ષ 2011 માં 2 કરોડના શૌચાલયોનું નિર્માણ….

 

  • પંજાબ, હરિયાણા, એનસીટી: એફએમમાં ​​પાકના અવશેષોનું સંચાલન કરવા માટે ખાસ યોજના…..

 

  •  ભારતએ વર્ષ 2016-17 માં 275 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કર્યું હતું અને 300 મિલિયન ટન ફળો અને શાકભાજીનું ઉત્પાદન કર્યું હતું…..

 

  •  96 જિલ્લામાં રૂ. 2,600 ભૂગર્ભ જળ સિંચાઇ યોજના ફાળવી…..

 

  •  નેશનલ લાઇવલીહૂડ મિશનનું ફાળવણી 5,750 કરોડ થયું….

 

  •  ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધારવા માટે સરકારના ફોકસ….

 

  •  અત્યાર સુધી એક સમાજવાદી બજેટનો વધુ ફિસ્કલ ડેફિસિટ નંબરો જોવામાં આવશે…..

 

  •  નેશનલ સોશિયલ મિશન માટે 9, 9 75 કરોડની ફાળવણી….

 

  •  રૂ. 3 લાખ કરોડની ગ્રામ્ય આજીવિકામાં વધારો કરવા માટે કુલ રકમ….

 

  •  સેગ્મેન્ટેશન વગર સર્વગ્રાહી શિક્ષણનો પ્રસ્તાવ મૂકવો…..

 

  • વડોદરામાં રેલવે યુનિવર્સિટીની રચના કરવામાં આવશે…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.