Abtak Media Google News

સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રા માળીયા હાઈવે પર ચાલુ કાર અચાનક તાપમાન ને કારણે સળગી ઉઠી. કાર ડ્રાઈવર સલામત બહાર નીકળી ગયો.

કાર સળગી ને ખાખ થઈ ગઈ હતી. CNG ગેસ કાર સળગી અચાનક ઉઠી… સોળડી ટોલ પાસે ની ઘટના સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રા માળીયા હાઈવે પર ચાલુ કાર અચાનક તાપમાન ને કારણે સળગી ઉઠી. જો કે કોઈને જાનહાની થઈ ન હોતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.