Abtak Media Google News

ત્રણ રાજ્યોની ચાર લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. લોકસભા સીટમાં ઉત્તર પ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા -ગોંદિયા અને નાગાલેન્ડની સીટ સીમેલ છે. 2014માં નાગાલેન્ડને બાદ કરતા બાકી ત્રણ સીટ ભાજપ સારા મતથી જીતી હતી. પરંતુ આ વખતે આ ત્રણ સીટ ઉપર પણ મુકાબલો વધી ગયો છે. દરેક ચૂંટણીના પરિણામ 31 મેના રોજ જાહેર કરાશે.

નુરપૂરમાં 9વાગ્યા સુધી 6 ટકા મતદાન.કૈરાનામાં 9 વાગ્યા સુધી 10 ટકા મતદાન.મહારાષ્ટ્રમાં ગોંડિયા-ભંડારા લોકસભા સીટ માટે થતા મતદાનમાં 11 ઈવીએમ બગડયા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.