Abtak Media Google News

‚રૂ. ૩૩ હજારની કિંમતની ૮૪ બોટલ વિદેશી દારૂ કબ્જે

શહેરના પ્રધ્યુમન પાર્ક નજીક બુટલેગરે દા‚નો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી આજીડેમ પોલીસને મળતા દરોડો પાડી ‚રૂ.૩૩ હજારની કિંમતનો વિદેશી દારૂની ૮૪ બાટલ ઝડપી લીધી છે. જયારે દરોડા દરમિયાન બૂટલેગર હાજર ન હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પ્રધ્યુમન પાર્ક નજીક આવેલા રાંદરડા તળાવ પાસે બૂટલેગરે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી આજીડેમ પોલીસને મળતા દરોડો પાડી ‚રૂ.૩૩ હજારની કિંમતની વિદેશી દારૂની ૮૪ બોટલ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સહિતના સ્ટાફે કબ્જે કરી બૂટોગરની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.