Browsing: Guajarat news | rajkot

રાજકોટ શહેર અને જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે અલગ-અલગ વેપારી એસોસીએશન દ્વારા સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે વધતા જતા કોરોનાના કેસને…

મહાનગરપાલિકાના ૪૭માં સપના દિનની ઉજવણી અંતર્ગત સંગીત સંધ્યા યોજાઈ: પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, હર્ષદગીરી ગોસ્વામી, કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભીખાભાઈ વસોયા સહિતના…

કથાકાર પૂ.મોરારીબાપુ, કંકુકેસરમાં તથા દેવલમાંના સાનિઘ્યે કાર્યક્રમ ઉજવાશે આગામી તા.૬, ૭ અને ૮ ડિસેમ્બરનાં રોજ રાજકોટનાં આંગણે રાજપુત વાડી, ૫/૧૫ રણછોડનગર ખાતે ચારણી સાહિત્ય સંગોષ્ઠિ કાર્યક્રમ…

બાંગ્લાદેશ બોર્ડરથી ગૌવંશની નિકાસ વધુ કડક રીતે અટકાવવા તેમજ દરેક જીલ્લામાં ગૌશાળાના નિર્માણ સહિતના મુદે ચર્ચા થઈ ભારત સરકારના ગૃહમંત્રી અમીતભાઈ શાહ સાથે દિલ્હી ખાતે તાજેતરમાં…

રાજયમાં ૨૪ કલાકમાં વધુ ૯૪ સીઝનલ ફલુ પોઝીટીવ કેસ નોંધાયા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતા સ્વાઈન ફલુએ પોતાની પકડ જમાવી રાખી હોય તેમ ગુજરાતમાં માત્ર ૨૪…

ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના છઠ્ઠા દિવસે સ્નેહબંધન, દીકરી વ્હાલનો દરિયો અને છાબ દર્શનના કાર્યક્રમો જેની ગૂંજ ન માત્ર રાજકોટમાં, ન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં પરંતુ દેશના…

ઈનલેન્ડ ક્ધટેઈનર ડેપોથી આયાત-નિકાસકારોની ઘણી સમસ્યાઓ હળવી બનશે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના એકમાત્ર આઈસીડીની શ‚આત કરવા બાબત ઉદભવેલ અડચણ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની યાદી…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ક્લીનેોન ઇવેન્ટ ખુલ્લી મુકવામાં આવેલ. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચે તે માટે ૧૦ ડીસેમ્બર હ્યુમન…

હાલમા જ અમેરિકામાં એલન મસ્કની સ્પેસ એકસ કંપનીએ ૧૭ દેશોના ૬૩ સેટેલાઈટ લોન્ચ કર્યા જેમાં ભારતનાં મુંબઈમાં આવેલી એકસીડ સ્પેસ કંપનીના સેટેલાઈટને પણ લોન્ચ કરવામાં આવ્યો…

નાડીવૈદ્ય ડો. પ્રશાંત ગણાત્રા દ્વારા ર૦૦૦૦ થી વધુ લોકોનું નાડી પરિક્ષણ: ડો. પ્રશાંત ગણાત્રા અને હસમુખભાઇ ગણાત્રા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આર્ટ ઓફ લીવીંગ સંસ્થામાંથી તાલીમ લઇને…