Browsing: Entertainment

ફિલ્મમાં ક્રશ, લવ અને લગ્ન બાદ ઉભા થતા ક્ધફયુઝનની કોમેડી દર્શકોને મોજ કરાવશે ગુજરાતી અર્બન મૂવી હંગામા હાઉસ ૧૩ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં હંગામો મચાવશે ક્રશ, લવ, રોમાન્સ,…

બીગબી ‘રેશ્મા ઔર શેરા’ના સેટ પર પોતાની ફેવરીટ હિરોઇન વહીદા રહેમાનના જુતા ઉપાડી દોડયા હતા વહીદાજી ભારતીય નારીનું આદર્શ ઉદાહરણ: બીગ બી બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના…

બોલીવુડ એકટર સુશાંતસિંહનું ગુજરાતી ફિલ્મમાં પદાર્પણ અર્બન ગુજરાતી ફિલ્મ ‘ચીલઝડપ’ ૬ સપ્ટેમ્બરના રોજ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ડિરેકટર ધર્મેશ મહેતા, પ્રોડયુશર રાજુ રાજ સિંઘાની,…

એકશન ફિલ્મ વિજયપથ, ડ્રામાથી ભરપુર ‘કુટુંબ’ અને લવ, રોમાન્સ, ઇમોશનથી ભરપુર ફિલ્મ મોન્ટુની બિટ્ટુ ઓગષ્ટમાં થઇ હતી રિલીઝ ઓગષ્ટ મહિનામાં ત્રણ અર્બન ગુજરાતી ફિલ્મો રીલીઝ થઇ…

લવની ભવાઈએ પણ ૨૫ વીક પાર કર્યા હતા આ ઉપરાંત ૧૦થી ૧૫ વીક ચાલી હોય એવી ઘણી અર્બન ગુજરાતી ફિલ્મો કોકોનેટ મોશન પિકચર્સની હૃદયસ્પર્શી ફિલ્મ ચાલ…

બોલિવૂડની જેમ હવે ઢોલિવૂડમાં પણ વેબસિરીઝ નો ટ્રેન્ડ શરુ થયો છે. મલ્હારની “ડુ નોટ ડિસ્ટબ”, યશ સોની ની “ફ્રેન્ડ ઝોન” પછી હવે એક નવી ગુજરાતી વેબસિરીઝ…

બોલિવૂડની સુંદર અને ટેલેન્ટેડ એવરગ્રીન એકટ્રેસ શ્રીદેવી ભલે આ દુનિયામાં ન હોય પણ આજે પણ તેમની યાદો જીવંત છે. તે સૌના દિલમાં અલગ જ છાપ મૂકી…

અત્યાધુનિક વીઆર શૂટ, સાઉન્ડ ટેકનોલોજી અને મોરબીના ગર્વશીલ ઈતિહાસને કચકડે કંડારવાનો પ્રયાસ ‘મચ્છુ’ દ્વારા કરાયો ગુજરાતી ફિલ્મ મચ્છુ ટૂંક સમયમાં રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં…

હેલ્લોરો : હેલ્લોરો એ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જે હજી રિલીઝ પણ નથી થઈ અને તેને 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય…

તમે બોલિવૂડનું સ્ટુડન્ટ ઓફ ધ યર, સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ જોયુંજ હશે.તેમાં જેમ સ્ટુડન્ટની પરીક્ષા લઇ તેમને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો હતો.…